નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (એનએમએસીસી)માં બ્રૉડવેનું સૌથી સફળ અને સંગીતયમ નાટક ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’ રજૂ થશે. ૧૯૩૦ના દાયકાના ઑસ્ટ્રિયા દેશની પાર્શ્વભૂમિમાં આ શો તૈયાર કરાયો છે. એમાં ૨૬ ગીત છે.
તસવીર: સતેજ શિંદે
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (એનએમએસીસી)માં બ્રૉડવેનું સૌથી સફળ અને સંગીતયમ નાટક ‘ધ સાઉન્ડ ઑફ મ્યુઝિક’ રજૂ થશે. ૧૯૩૦ના દાયકાના ઑસ્ટ્રિયા દેશની પાર્શ્વભૂમિમાં આ શો તૈયાર કરાયો છે. એમાં ૨૬ ગીત છે. આ પ્રસંગે એનએમએસીસીનાં સ્થાપક અને ચૅરપર્સન નીતા મુકેશ અંબાણીએ કહ્યું હતું કે અમે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામી ચૂકેલી કૃતિને ભારતમાં રજૂ કરવાનો રોમાંચ અનુભવી રહ્યા છીએ.
સતેજ શિંદે


