° °

આજનું ઇ-પેપર
Sunday, 26 September, 2021


Mukesh Ambani

લેખ

મુકેશ અંબાણી. ફાઇલ ફોટો

મુકેશ અંબાણીની સંપત્તિમાં અધધધ વધારો : $ 100 બિલિયન વેલ્થ ક્લબ તરફ પ્રયાણ

અંબાણીનું ટેલિકોમ્યુનિકેશન યુનિટ ભારતીય બજારમાં પ્રબળ ખેલાડી બની ગયું છે

06 September, 2021 01:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુકેશ અંબાણી

રિલાયન્સના શેરમાં ઉછાળો, 100 અબજ ડોલર નજીક પહોંચી મુકેશ અંબાણીની સંપત્તિ

રિલાયન્સના શેરમાં ઉછાળો આવવાથી મુકેશ અંબાણીની સંપત્તિમાં ખાસ્સો વધારો નોંધાયો છે.

04 September, 2021 07:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુકેશ અંબાણી

અક્ષય ઊર્જા ક્ષેત્રે વિશ્વના ટોચના ત્રણ આકર્ષક દેશોમાં ભારત સામેલ : મુકેશ અંબાણી

અક્ષય ઊર્જા (રિન્યુએબલ ઍનર્જી) ક્ષેત્રે વિશ્વભરના ટોચના ત્રણ આકર્ષક દેશોમાં ભારત સામેલ છે અને આપણે ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં ૧૭૫ ગિગાવોટ રિન્યુએબલ ઍનર્જીનું ઉત્પાદન કરવાની ક્ષમતા વિકસાવવાનું લક્ષ્ય સાધી શકીશું,

04 September, 2021 03:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સચિન વઝે

મનસુખ હિરેન હત્યા કેસ : NIAએ સચિન વઝે અને અન્ય સામે ચાર્જશીટ દાખલ કરી

કેન્દ્રીય તપાસ એજન્સીએ અહીંની કોર્ટ સમક્ષ ચાર્જશીટ દાખલ કરી હતી.

03 September, 2021 05:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

life lessons from the life of indias business tycoon mukesh ambani

જાણો મુકેશ અંબાણીની સફળતાનો રાઝ, આ છે કારણો

મુકેશ અંબાણી...દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ..તેમની સફળતા તમામ લોકો માટે મિસાલ છે..ત્યારે ચાલો જાણીએ શું છે તેમની સફળતાનો રાઝ...

20 April, 2021 02:29 IST | Mumbai
મુકેશ અંબાણી: ભારતના સૌથી ધનિક વ્યક્તિની સક્સેસ સ્ટોરી

મુકેશ અંબાણી: ભારતના સૌથી ધનિક વ્યક્તિની સક્સેસ સ્ટોરી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન કહો કે ધીરુભાઈ અંબાણીના પુત્ર કે દુનિયાના ટોપ 100 શક્તિશાળી વ્યક્તિઓમાં સામેલ નામ બધા વિશેષણ માટે માત્ર એક જ નામ સામે આવે છે મુકેશ અંબાણી. પેટ્રોકેમિકલ્સ થી લઈને જિયો નેટવર્ક સુધી. ભારતના સૌથી મોટ રિટેલ માર્કેટમાં જે સૌથી મોટુ નામ ધરાવે છે તે આજે તેમનો 62મો જન્મ દિવસ મનાવી રહ્યા છે. જુઓ તેમની અત્યાર સુધીની સફર

19 April, 2021 03:25 IST | Mumbai
Ambani Wedding: જુઓ જ્યારે શ્લોકા અને આકાશના લગ્નમાં આવ્યા મહાનુભાવો

Ambani Wedding: જુઓ જ્યારે શ્લોકા અને આકાશના લગ્નમાં આવ્યા મહાનુભાવો

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના આંગણે આજે રૂડો અવસર છે. મુકેશ અંબાણીના પુત્ર આકાશ રસેલ મહેતાની પુત્રી શ્લોકા સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. જિયો વર્લ્ડ સેન્ટરમાં તેમના લગ્નની વિધિ થઈ રહી છે. જેમાં બોલીવુડના સિતારાઓ સાથે દેશ-વિદેશના મહાનુભાવો ઉમટી રહ્યા છે. (તસવીર સૌજન્યઃ યોગેન શાહ)

10 December, 2020 03:01 IST |
HBD Isha Ambani: રિલાયન્સ પહેલા અન્ય કંપનીમાં જોબ કરી હતી

HBD Isha Ambani: રિલાયન્સ પહેલા અન્ય કંપનીમાં જોબ કરી હતી

આજે દેશના અબજોપતિ મુકેશ અંબાણીની દિકરી ઈશા અંબાણીનો જન્મદિન છે. ઈશાના આ ખાસ દિવસે તેના જીવનને તસવીરોના માધ્યમથી જોઈએ. (ફોટોઝઃ ઈન્સ્ટાગ્રામ)

23 October, 2020 03:18 IST |

વિડિઓઝ

દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિના આવા વૈભવશાળી છે શોખ

દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિના આવા વૈભવશાળી છે શોખ

મુકેશ અંબાણી હમણાં જ દુનિયાના સૌથી વધુ અમીર 15 લોકોની યાદીમાં હતા. તેમને નેટ વર્થ 54 બિલીયન યૂએસ ડૉલર કરતા પણ વધારે છે. એ તો તમામ લોકો જાણે છે કે મુકેશ અંબાણીની લાઈફ સ્ટાઈલ એકદમ રોયલ અને એલિગન્ટ છે. મુકેશ અંબાણીનું ઘર એન્ટિલિયા, રોયલ બકિંગહામ પેલેસ પછીનું સૌથી મોંઘું ઘરે છે. જુઓ આવી જ કેટલીક કિંમતી વસ્તુઓ જે મુકેશ અંબાણી પાસે છે.

21 April, 2019 05:09 IST |
અંબાણીના આંગણે અવસરઃ જુઓ સજાવટનો Exclusive વીડિયો

અંબાણીના આંગણે અવસરઃ જુઓ સજાવટનો Exclusive વીડિયો

આકાશ અંબાણી અને શ્લોકા મહેતા બસ થોડા જ કલાકોમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. લગ્નની વિધિઓ ચાલી રહી છે. એન્ટિલિયા પણ નવી વહુને આવકારવા સજી ચુક્યું છે. કેવી છે એન્ટિલિયાની સજાવટ, જુઓ આ વીડિયોમાં.

10 March, 2019 06:34 IST |
લગ્નના બંધનમાં બંધાયા ઈશા અંબાણી-આનંદ પિરામલ, જુઓ ઝલક

લગ્નના બંધનમાં બંધાયા ઈશા અંબાણી-આનંદ પિરામલ, જુઓ ઝલક

ભારતના સૌથી તવંગર બિઝનેસમેન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી આનંદ પિરામલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. અંબાણી પરિવારના ઘર એવા એન્ટિલિયામાં અંગત મિત્રો, સગાસંબંધીઓ અને મહાનુભાવોની હાજરીમાં આ લગ્ન સમારોહ સંપન્ન થયો. વીડિયોમાં જુઓ ભારતના સૌથી તવંગર ફેમિલીમાં કેવી રીતે ઉજવાયો લગ્ન પ્રસંગ.

13 December, 2018 12:12 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK