ગુજરાતી ગર્લ તન્વી નિશર ટીવાયબીએસસીમાં સેકન્ડ
૨૦૧૨ના માર્ચમાં મુંબઈમાં યોજાયેલી ટીવાયબીએસસીની એક્ઝામમાં તન્વીએ કુલ ૮૦૦ માર્કમાંથી ૭૬૪ માર્ક મેળવ્યા છે. તન્વીએ કહ્યું હતું કે તે દિવસમાં ફક્ત બે કલાક જ અભ્યાસ કરતી હતી. લગભગ ૨૦,૦૦૦ સ્ટુડન્ટ્સમાંથી તન્વીએ બીજો ક્રમાંક હાંસલ કર્યો છે.
ટીવાયબીએસસી = થર્ડ યર બૅચલર ઑફ સાયન્સ