Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઊંઘમાં ખલેલ પાડતી ૭૮ વર્ષની માતાને છરીના બાવીસ ઘા કરીને મારી નાખી ૬૪ વર્ષના દીકરાએ

ઊંઘમાં ખલેલ પાડતી ૭૮ વર્ષની માતાને છરીના બાવીસ ઘા કરીને મારી નાખી ૬૪ વર્ષના દીકરાએ

11 July, 2024 10:59 AM IST | Mumbai
Samiullah Khan

માતા રાતે ઘરકામ કરતી હોવાથી પુત્રને ઊંઘવામાં ખલેલ પડતી હતી, ગુસ્સામાં હત્યા કરી નાખી

રમાબાઈ પિસાળ

રમાબાઈ પિસાળ


લૅમિંગ્ટન રોડ પર રહેતા ૭૮ વર્ષની માતાને ચાકુના બાવીસ ઘા કરીને મારી નાખનારા ૬૪ વર્ષના પુત્રની પોલીસે ધરપકડ કરી હતી. માતા રાતના સમયે ઘરકામ કરતી હોવાથી તેને ઊંઘતી વખતે ખલેલ પડતી હતી એટલે ગુસ્સાના આવેશમાં મંગળવારે રાતે તેણે માતાની કરપીણ હત્યા કરી હતી. માતા રમાબાઈ નાથુ પિસાળની હત્યા માટે પુત્ર સુભાષ વાઘની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતાં બે દિવસના રિમાન્ડમાં પોલીસ-કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

read-more-bannerplaystoreappstoreread-more-bannerplaystoreappstore
X
આખો આર્ટિકલ વાંચવા માટે ગુજરાતી મિડ-ડે એપ્લિકેશન ડાઉનલોડ કરો
Scanner
એપ ડાઉનલોડ કરવા માટે સ્કેન કરો QR કોડ
Scanner Scanner
Whatsapp-channel Whatsapp-channel

11 July, 2024 10:59 AM IST | Mumbai | Samiullah Khan

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK