આ એક્સ્ટેન્શન પર ૨૧૫ મીટરનો કેબલ-સ્ટેય્ડ સેક્શન પણ છે. SCLRના આ એક્સ્ટેન્શનને લીધે હવે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે જોડાઈ ગયા છે
સાંતાક્રુઝ ચેમ્બુર લિન્ક રોડ (SCLR)નું આ એક્સ્ટેન્શન હવે ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યું છે
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર લઈ જતું સાંતાક્રુઝ ચેમ્બુર લિન્ક રોડ (SCLR)નું આ એક્સ્ટેન્શન હવે ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યું છે. આ એક્સ્ટેન્શન પર ૨૧૫ મીટરનો કેબલ-સ્ટેય્ડ સેક્શન પણ છે. SCLRના આ એક્સ્ટેન્શનને લીધે હવે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે જોડાઈ ગયા છે. તસવીર : રાણે આશિષ (લોકેશન કર્ટસી : સેઠિયા ગ્રૅન્ડ્યૉર)

