Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mumbai Transport

લેખ

BKCથી વરલીના મેટ્રો-૩ના તબક્કાને લીલી ઝંડી દેખાડીને ગઈ કાલે એમાં સિદ્ધિવિનાયક સુધી પ્રવાસ કર્યો હતો દેવેન્દ્ર ફડણવીસ અને એકનાથ શિંદેએ. તસવીરોઃ  સૈયદ સમીર અબેદી

હવે અન્ડરગ્રાઉન્ડ મેટ્રો-૩માં આરેથી વરલી સુધી પહોંચો

BKCથી વરલીના આચાર્ય અત્રે ચોક સુધીના બીજા તબક્કાનું ઉદ‍્ઘાટન થયું : દેવેન્દ્ર ફડણવીસ કહે છે કે વરલીથી કફ પરેડનો ત્રીજો તબક્કો ઑગસ્ટમાં શરૂ કરવાનો વિચાર

11 May, 2025 06:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ

દેવેન્દ્ર ફડણવીસ મેટ્રો-૩ના ‍BKCથી વરલીના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કરશે

તબક્કામાં કોટક-‍BKCથી આગળ ૯.૭૭ કિલોમીટરના અંતરમાં ધારાવી, શીતલાદેવી, દાદર, સિદ્ધિવિનાયક, વરલી અને આચાર્ય અત્રે ચોક એમ કુલ છ સ્ટેશન છે. 

09 May, 2025 01:19 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

આજથી BESTની બસનાં ભાડાં વધ્યાં

BEST દ્વારા મિનિમમ ભાડામાં સીધો બે ગણો વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય બસનું મિનિમમ ભાડું જે પાંચ રૂપિયા હતું એ હવે ૧૦ રૂપિયા ચૂકવવું પડશે

09 May, 2025 01:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

No PUC, No fuel

રાજ્યમાં વાહનોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે અને એમાં પણ પરંપરાગત ફ્યુઅલ પેટ્રોલ અને ડીઝલ પર ચાલતાં વાહનોને કારણે પ્રદૂષણમાં સતત વધારો થતો રહે છે

07 May, 2025 11:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

12 જાન્યુઆરી 2024ના રોજ વડાપ્રધાને કર્યું અટલ સેતુ-મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્કનું ઉદ્ઘાટન

અટલ સેતુ: ઉદ્ઘાટન બાદ આવો છે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્કનો નજારો, જુઓ તસવીરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (MTHL)નું ઉદ્ઘાટન કર્યું, જે 21,200 કરોડના ખર્ચે બનેલ બ્રિજ છે. સેવરીને ન્હાવા શેવા સાથે જોડતા આ પુલનું નામ અટલ બિહારી વાજપેયીના નામ પરથી પાડવામાં આવેલ `અટલ સેતુ` નામનો આ પુલ ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ છે અને વૈશ્વિક સ્તરે 12મા ક્રમાંકે આવે છે. (તસવીરો/MMRDA/ANI)

12 January, 2024 09:35 IST | Navi Mumbai | Gujarati Mid-day Online Correspondent
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 જાન્યુઆરી એટલે કે આજે  મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન કર્યું. Pic/MMRDA/X

Photos:MMRDAએ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનો સૂર્યાસ્ત સમયનો ફર્સ્ટ લુક કર્યો જાહેર

MMRDA એ તાજેતરમાં 12 જાન્યુઆરીએ તેના ઉદ્ઘાટન પહેલા સૂર્યાસ્ત દરમિયાન મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક (MTHL)નો ફર્સ્ટ લુક શેર કર્યો હતો. તસવીરો/MMRDA/X

12 January, 2024 06:18 IST | Navi Mumbai | Gujarati Mid-day Online Correspondent
આજથી ડીઝલ ડબલ ડેકર બસ બંધ કરવામાં આવી રહી છે. તસવીર/સત્યજીત દેસાઈ 

Mumbaiની આઈકૉનિક બેસ્ટની ડબલડેકર બસને અલવિદા, જુઓ તસવીરો

મુંબઈમાં બસ અને લોકલ ટ્રેન સામાન્ય લોકોના જીવનનો ખુબ જ મહત્વનો ભાગ છે. આજે આ શહેરની સૌથી જૂની બસ ડીઝલથી ચાલતી ડબલ ડેકર બસની વિદાયનો દિવસ છે. આજથી ડીઝલ ડબલ ડેકર બસ બંધ કરવામાં આવી રહી છે.તસવીર/સત્યજીત દેસાઈ 

15 September, 2023 07:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર: આશિષ રાણે

Mumbai Double Decker Bus: ઉપરના માળે પહેલી સીટ પર બેસો એટલે જાણે રાજગાદી મળી

મુંબઈ એટલે સપનાનું શહેર, આ શહેરનો ઈતિહાસ ઘણો જૂનો છે. આવી સ્થિતિમાં મુંબઈ અન્ય શહેરો કરતાં ઘણું મોંઘું પણ છે. આ શહેરમાં સામાન્ય લોકો માટે લોકલ ટ્રેન અને બસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. જેના દ્વારા તે દરરોજ મુસાફરી કરે છે. મુંબઈમાં બસ અને લોકલ ટ્રેન સામાન્ય લોકોના જીવનનો ખુબ જ મહત્વનો ભાગ છે.   આજે આ શહેરની સૌથી જૂની બસ ડીઝલમાં ચાલતી ડબલ ડેકર બસની વિદાયનો દિવસ છે. આજથી ડીઝલ ડબલ ડેકર બસ બંધ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે કેટલાક નામી ગુજરાતી મુંબઈકર્સ સાથે વાત કરી તેમનો અનુભવ જાણવાનો પ્રયાસ કર્યો છે. તો જાણીએ કે કોના-કોના જીવનમાં આ ડબલ ડેકર બસે કેટલી મહત્વની ભૂમિકા ભજવી છે. 

15 September, 2023 05:23 IST | Mumbai | Nirali Kalani
આ શોધ માટે કોઈ વિડિઓઝ નથી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK