Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મેટ્રોમાં ભરતીની બનાવટી જાહેરાતથી સાવધાન

મેટ્રોમાં ભરતીની બનાવટી જાહેરાતથી સાવધાન

18 September, 2014 05:12 AM IST |

મેટ્રોમાં ભરતીની બનાવટી જાહેરાતથી સાવધાન

મેટ્રોમાં ભરતીની બનાવટી જાહેરાતથી સાવધાન



Matro Train




MMRCL કંપનીમાં વિવિધ ટેક્નિકલ અને પ્રશાસકીય પદોની ભરતી શરૂ હોવાની જાહેરાત કરી અમુક લોકો ઇચ્છુક ઉમેદવારોને ફસાવી રહ્યા છે. જાહેરાતને આધારે પ્રતિસાદ આપનારાઓને બનાવટી અપૉઇન્ટમેન્ટ લેટર આપીને અમુક રકમની માગણી કરવામાં આવે છે તેમ જ બનાવટી અપૉઇન્ટમેન્ટ લેટર પર નોંધવામાં આવેલી MMRCLની www.mumbaimetrorecruitment.in વેબસાઇટ પણ બનાવટી છે. વાસ્તવમાં MMRDA અથવા MMRCLએ કર્મચારીઓની ભરતી માટે કોઈ પણ પ્રકારની જાહેરાત નથી આપી. જો કોઈ જાહેરાત આપવામાં આવે તો મુખ્યાલયનું ઍડ્રેસ અને www.mmrda.maharashtra.gov.in આ કાયદેસર વેબસાઇટ નોંધવામાં આવે છે. એથી આ બનાવટી જાહેરાતથી કોઈ ફસાય નહીં એનું ધ્યાન રાખવાનું આહ્વાન પ્પ્ય્Dખ્ના સહપ્રકલ્પ સંચાલક દિલીપ કવઠકરે આપ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

18 September, 2014 05:12 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK