આ અવસર પર મુંબઈના નરીમન પોઈન્ટ સ્થિત નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ (NCPA) ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
તસવીર: પીટીઆઈ
કી હાઇલાઇટ્સ
- ભારતીય રિઝર્વ બૅન્ક આજે તેનો 90મો સ્થાપના દિવસ ઊજવી રહી છે
- મુંબઈના નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
- આરબીઆઈ એક સંસ્થા તરીકે આઝાદી પહેલા અને પછીની સાક્ષી છે
ભારતીય રિઝર્વ બૅન્ક (RBI Foundation Day) આજે તેનો 90મો સ્થાપના દિવસ ઊજવી રહી છે. આ અવસર પર મુંબઈના નરીમન પોઈન્ટ સ્થિત નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ (NCPA) ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પીએમ મોદી (PM Modi)એ કહ્યું કે, “આજે ભારતીય રિઝર્વ બૅન્કે એક ઐતિહાસિક સીમાચિહ્ન પર પહોંચી છે. આરબીઆઈએ 90 વર્ષ પૂર્ણ કર્યા છે. આરબીઆઈ એક સંસ્થા તરીકે આઝાદી પહેલા અને પછીની સાક્ષી છે.




