° °

આજનું ઇ-પેપર
Monday, 12 April, 2021

Reserve Bank Of India

લેખ

આરબીઆઇ

આરબીઆઇએ દેશના 100 ડિફૉલ્ટર્સની 62,000 કરોડની લોન માફ કરી છે

આરબીઆઇએ દેશના 100 ડિફૉલ્ટર્સની 62,000 કરોડની લોન માફ કરી છે

06 February, 2021 01:48 IST | New Delhi | Agency
આરબીઆઈ

નવી ક્રેડિટ પૉલિસી જાહેર : વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં

નવી ક્રેડિટ પૉલિસી જાહેર : વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં

06 February, 2021 01:47 IST | Mumbai
આરબીઆઈ

RBIએ આ બેન્કનું લાઈસન્સ કર્યું રદ્દ, 5 લાખ સુધી ઉપાડી શકશે ડિપોઝિટર્સ

RBIએ આ બેન્કનું લાઈસન્સ કર્યું રદ્દ, 5 લાખ સુધી ઉપાડી શકશે ડિપોઝિટર્સ

12 January, 2021 03:33 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ ફોટો

આજે રાતનાં 12:30 વાગ્યાથી 24x7 માટે શરૂ થશે RTGS સુવિધા

આજે રાતનાં 12:30 વાગ્યાથી 24x7 માટે શરૂ થશે RTGS સુવિધા

13 December, 2020 08:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

તાપસી પન્નૂ, જૅકલિન ફર્નાન્ડિસ

HOLI: બૉલીવુડના આ સેલેબ્ઝને નથી ગમતો રંગોનો તહેવાર

હોળીનો તહેવાર રંગો અને મસ્તીનો તહેવાર છે. હોળીના દિવસે દરેક જણ આનંદમાં જોવા મળે છે. આજના દિવસે લોકોને રંગોના રંગમાં રંગાઈ જવું છે. સામાન્ય માણસ હોય કે સેલેબ્ઝ દરેક વ્યક્તિ રંગેચંગે હોળીનો તહેવાર ઉજવે છે. પરંતુ બૉલીવુડમાં એવા કેટલાક સેલેબ્ઝ છે જેને રંગોનો આ તહેવાર નથી ગમતો કે રંગે રંગાવુ પણ નથી ગમતું. જોકે, ઓન-સ્ક્રીન હોળીનું દ્રશ્ય ભજવવાનું હોય તો વાત જુદી છે. પરંતુ રિયલ લાઈફમાં બૉલીવુડના આ 10 સેલેબ્ઝને હોળીના રંગો કે હોળી રમાવનું પસંદ નથી. આવો જાણીએ આ યાદીમાં કયા સેલેબ્ઝ સામેલ છે અને હોળી ન ગમતી હોવાનું તેમનું કારણ શું છે... (તસવીર સૌજન્ય: ફાઈલ તસવીરો)

29 March, 2021 02:10 IST | Mumbai
કંગના રણોત

Birthday Special: જુઓ `Queen` કંગનાના બેસ્ટ રૅમ્પ વૉક લૂક્સ

આજે કંગના 32 વર્ષની થઈ છે. કંગના રાનોટને બૉલીવુડની રાણી કહેવામાં આવે છે. તે હંમેશા પ્રયોગ અને સરળ શૈલી માટે જાણીતી છે. મણિકર્ણિકા-ધ ક્વિન ઑફ ઝાંસી બાદ પોતાની આગામી ફિલ્મ `મેન્ટલ હૈ ક્યા`, માટે પૂરી રીતે તૈયાર છે. તો આજે આપણે એના જન્મદિવસ પર નજર કરીએ એની અદ્ભુત તસવીરો પર

23 March, 2021 02:13 IST | Mumbai
Mahashivratri: શિવરાત્રી પર કરો ભારતમાં મહાદેવની 11 સૌથી ઉંચી પ્રતિમાઓના દર્શન

Mahashivratri: શિવરાત્રી પર કરો ભારતમાં મહાદેવની 11 સૌથી ઉંચી પ્રતિમાઓના દર્શન

મહાશિવરાત્રી દરમિયાન ભગવાન શિવનાં મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. ભારતમાં ઘણી જગ્યાએ મહાદેવની ઉંચી પ્રતિમાઓ બનાવવામાં આવી છે. જાણો ક્યા આવેલી છે અને કેટલી મોટી છે આ પ્રતિમાઓ

11 March, 2021 07:48 IST |
Happy Birthday: 'ગોપી વહુ'થી 'ગોપિકા' સુધી, આવો છે Gia Manekનો સફર....

Happy Birthday: 'ગોપી વહુ'થી 'ગોપિકા' સુધી, આવો છે Gia Manekનો સફર....

તમને યાદ છે સાથ નિભાનાની ગભરૂ ગોપી વહૂ અને જીની ઔર જુજૂની નટખટ જીની..એ છે આપણી પોતાની જીયા માણેક..ચાલો જાણીએ તેની સફર વિશે. આજે જીયા માણેક પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. એનો જન્મ 18 ફેબ્રુઆરી 1986ના રોજ અમદાવાદમાં થયો છે. તસવીર સૌજન્યઃ જીયા માણેક ઈન્સ્ટાગ્રામ

18 February, 2021 05:58 IST |

વિડિઓઝ

Pooja Jhaveri: જ્યારે વિદ્યાબાલને ફિલ્મોમાં એક્ટિંગ કરવાની સલાહ આપી ત્યારે...

Pooja Jhaveri: જ્યારે વિદ્યાબાલને ફિલ્મોમાં એક્ટિંગ કરવાની સલાહ આપી ત્યારે...

પૂજા ઝવેરી બહુ જ સારી ડાન્સર છે અને તેને કવિતાઓ લખવાનું ગમે છે તો પેઇન્ટિંગ પર પણ તે હાથ અજમાવે છે, જાણીએ આ મલ્ટિ ટેલેન્ટેડ એક્ટરને આખરે વિદ્યા બાલને એવું તે શું કહ્યું કે તેણે એ સલાહ ગંભીરતાથી માની લીધી...

25 January, 2021 02:29 IST |
Ramayanના લક્ષ્મણ, સુનિલ લાહરી સાથે મુલાકાતઃ જાણો તેમણે ક્યારે પાર કરી હતી લક્ષ્મણ રેખા?

Ramayanના લક્ષ્મણ, સુનિલ લાહરી સાથે મુલાકાતઃ જાણો તેમણે ક્યારે પાર કરી હતી લક્ષ્મણ રેખા?

જૂની સિરીયલ રામાયણ ફરી વાર દૂરદર્શન પર આવવાની શરૂ થઇ અને પછી તો વિશ્વનાં સૌથી વધુ જોવાયેલા શોનો પણ તેણે રેકોર્ડ તોડ્યો. રામાયણમાં લક્ષ્ણમનું પાત્ર ભજવનારા સુનિલ લાહરીના ફેન્સની સંખ્યા દિવસે ન વધે એટલી રાતે વધે છે અને રાતે ન વધે એટલી દિવસે વધે છે. ગુજરાતી મિડ-ડે.કોમ સાથે તેમણે લૉકડાઉન દરમિયાન કર્યો એક વિશેષ ઇન્ટરવ્યુ અને જણાવી કેટલીક મજેદાર વાતો. સીધા,સરળ અને મળતાવડા સુનિલ લાહરીની આ મુલાકાત ચૂકતા નહીં.

24 June, 2020 11:05 IST |
મન કા રેડિયો એપિસોડ 7ઃ એકબીજાથી જુદાં હોય તેવી જોડીનાં લગ્ન ટકે ખરાં?

મન કા રેડિયો એપિસોડ 7ઃ એકબીજાથી જુદાં હોય તેવી જોડીનાં લગ્ન ટકે ખરાં?

લગ્ન થવાનાં હોય પણ બંન્ને જણ વચ્ચે સ્વભાવનું અંતર હોય ત્યારે લગ્ન ટકે ખરાં? શું થયું કે શૈલીને ત્રણ વર્ષ જુના બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરવાની વાત આવી ત્યારે તેનું મન ઢચુપચુ થઇ ગયું? કઇ રીતે એકબીજાને સ્વીકારી શકાય?

03 March, 2020 04:11 IST |
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આપી પુષ્પાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આપી પુષ્પાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની 144મી જન્મ જયંતી નિમીતે કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ આપી હતી. પીએમ મોદી સૌ પહેલા સરદારના ચરણ પૂજન કર્યાં. ત્યાર બાદ પીએમ મોદીએ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને પુષ્પાંજલિ પણ અર્પણ કરી. પીએમ મોદીએ સરદાર પટેલને નમન કર્યાં હતા.

06 November, 2019 02:19 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK