Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > માહિમ દરગાહમાં પહેલી સંદલ ચડાવીને મુંબઈ પોલીસે કાયમ રાખી પરંપરા

માહિમ દરગાહમાં પહેલી સંદલ ચડાવીને મુંબઈ પોલીસે કાયમ રાખી પરંપરા

09 December, 2022 08:32 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે

તસવીર: અતુલ કાંબળે

તસવીર: અતુલ કાંબળે


દર વર્ષની જેમ ગઈ કાલે પણ દસ દિવસ માટે યોજાતા માહિમ મેળામાં મુંબઈ પોલીસ વતી દરગાહ પર સૌથી પહેલી સંદલ (ફૂલ અને ચાદરની ટોકરી) ચડાવવામાં આવી હતી. વર્ષોથી આ પરંપરા ચાલતી આવી છે. મુંબઈ પોલીસ ચાદર ચડાવે ત્યાર બાદ જ દરગાહવાળા સંદલ ચડાવે છે. આજથી સામાન્ય જનતા દરગાહ પર સંદલ ચડાવી શકશે.


Whatsapp-channel Whatsapp-channel

09 December, 2022 08:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK