મતદાનના ફાઇનલ આંકડા આવી ગયા ઃ નૉર્થ વેસ્ટમાં થયેલા મામૂલી વધારાને બાદ કરતાં બાકીની પાંચેય બેઠકો પર ૨૦૧૯ની સરખામણીમાં મતદાનમાં ઘટાડો થયો : થાણે, કલ્યાણ, ભિવંડી અને પાલઘરમાં વધ્યું
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈ સાઉથ
ધાનસભા બેઠક ૨૦૧૯ ૨૦૨૪
કોલાબા ૪૪.૩૮ ટકા ૪૩.૬૮ ટકા
મલબાર હિલ ૫૪.૯૫ ટકા ૫૧.૭૭ ટકા
ભાયખલા ૫૩.૭૯ ટકા ૫૨.૭૨ ટકા
મુંબાદેવી ૪૭.૮૦ ટકા ૫૦.૦૪ ટકા
શિવડી ૫૧.૧૭ ટકા ૫૧.૮૬ ટકા
વરલી ૫૦.૮૨ ટકા ૫૦.૩૨ ટકા
કુલ ૫૧.૫૯ ટકા ૫૦.૦૬ ટકા
ADVERTISEMENT
મુંબઈ સાઉથ સેન્ટ્રલ
વિધાનસભા બેઠક ૨૦૧૯ ૨૦૨૪
અણુશક્તિનગર ૫૫.૨૪ ટકા ૫૪.૨૮ ટકા
ચેમ્બુર ૫૫.૬૮ ટકા ૫૩.૪૮ ટકા
ધારાવી ૪૭.૪૮ ટકા ૪૮.૫૨ ટકા
સાયન-કોલીવાડા ૪૭.૪૮ ટકા ૫૧.૬૩ ટકા
વડાલા ૫૮.૩૫ ટકા ૫૭.૧૧ ટકા
માહિમ ૫૬.૮૨ ટકા ૫૭.૯૭ ટકા
કુલ ૫૫.૪૦ ટકા ૫૩.૬૦ ટકા
મુંબઈ નૉર્થ સેન્ટ્રલ
વિધાનસભા બેઠક ૨૦૧૯ ૨૦૨૪
વિલે પાર્લે ૬૦.૧૨ ટકા ૫૬.૦૧ ટકા
ચાંદિવલી ૫૦.૭૪ ટકા ૪૯.૪૩ ટકા
કુર્લા ૫૦.૨૯ ટકા ૫૧.૮૬ ટકા
કાલિના ૫૪.૬૮ ટકા ૫૧.૫૮ ટકા
બાંદરા-ઈસ્ટ ૫૧.૯૪ ટકા ૫૨.૨૪ ટકા
બાંદરા-વેસ્ટ ૫૧.૭૬ ટકા ૫૨.૧૭ ટકા
કુલ ૫૩.૬૮ ટકા ૫૧.૯૮ ટકા
મુંબઈ નૉર્થ ઈસ્ટ
વિધાનસભા બેઠક ૨૦૧૯ ૨૦૨૪
મુલુંડ ૬૨.૬૫ ટકા ૬૧.૩૩ ટકા
વિક્રોલી ૫૬.૪૧ ટકા ૫૪.૪૫ ટકા
ભાંડુપ-વેસ્ટ ૫૮.૦૬ ટકા ૫૮.૫૩ ટકા
ઘાટકોપર-વેસ્ટ ૫૫.૦૪ ટકા ૫૫.૦૯ ટકા
ઘાટકોપર-ઈસ્ટ ૬૦.૩૯ ટકા ૫૭.૮૫ ટકા
માનખુર્દ-શિવાજીનગર ૪૬.૫૪ ટકા ૫૦.૪૮ ટકા
કુલ ૫૭.૨૩ ટકા ૫૬.૩૭ ટકા
મુંબઈ નૉર્થ વેસ્ટ
વિધાનસભા બેઠક ૨૦૧૯ ૨૦૨૪
જોગેશ્વરી-ઈસ્ટ ૫૮.૮૭ ટકા ૫૭.૧૧ ટકા
દિંડોશી ૫૫.૮૬ ટકા ૫૪.૭૭ ટકા
ગોરેગામ ૫૧.૭૭ ટકા ૫૪.૫૩ ટકા
વર્સોવા ૪૭.૮૪ ટકા ૫૩.૧૫ ટકા
અંધેરી-વેસ્ટ ૪૯.૨૧ ટકા ૫૩.૬૫ ટકા
અંધેરી-ઈસ્ટ ૫૬.૩૦ ટકા ૫૫.૭૩ ટકા
કુલ ૫૪.૩૧ ટકા ૫૪.૮૪ ટકા
મુંબઈ નૉર્થ
વિધાનસભા બેઠક ૨૦૧૯ ૨૦૨૪
બોરીવલી ૬૫.૩૦ ટકા ૬૨.૫૦ ટકા
દહિસર ૬૧.૬૨ ટકા ૫૮.૧૨ ટકા
માગાઠાણે ૫૬.૭૭ ટકા ૫૫.૬૬ ટકા
કાંદિવલી-ઈસ્ટ ૫૫.૦૪ ટકા ૫૪.૪૮ ટકા
ચારકોપ ૬૦.૧૪ ટકા ૫૭.૮૩ ટકા
મલાડ-વેસ્ટ ૫૬.૩૭ ટકા ૫૩.૫૨ ટકા
કુલ ૬૦.૦૯ ૫૭.૦૨ ટકા
થાણે
વિધાનસભા બેઠક ૨૦૧૯ ૨૦૨૪
મીરા-ભાઈંદર ૪૮.૨૨ ટકા ૪૮.૯૫ ટકા
ઓવળા-માજીવાડા ૪૬.૫૭ ટકા ૫૦.૭૨ ટકા
કોપરી-પાંચપાખાડી ૫૦.૨૦ ટકા ૫૬.૨૫ ટકા
થાણે ૫૬.૭૫ ટકા ૫૯.૫૨ ટકા
ઐરોલી ૪૨.૮૧ ટકા ૪૮.૪૭ ટકા
બેલાપુર ૪૮.૧૬ ટકા ૫૧.૫૩ ટકા
કુલ ૪૯.૩૯ ટકા ૫૨.૦૯ ટકા
કલ્યાણ
વિધાનસભા બેઠક ૨૦૧૯ ૨૦૨૪
અંબરનાથ ૪૬.૭૨ ટકા ૪૭.૦૭ ટકા
ઉલ્હાસનગર ૪૭.૩૦ ટકા ૫૧.૧૦ ટકા
કલ્યાણ-ઈસ્ટ ૪૧.૪૧ ટકા ૫૨.૧૯ ટકા
ડોમ્બિવલી ૪૧.૩૭ ટકા ૫૧.૬૭ ટકા
કલ્યાણ ગ્રામીણ ૪૫.૦૬ ટકા ૫૧.૦૧ ટકા
મુંબ્રા-કલવા ૪૬.૨૫ ટકા ૪૮.૭૨ ટકા
કુલ ૪૫.૩૧ ટકા ૫૦.૧૨ ટકા
ભિવંડી
વિધાનસભા બેઠક ૨૦૧૯ ૨૦૨૪
ભિવંડી ગ્રામીણ ૬૪.૨૭ ટકા ૭૨.૬૬ ટકા
શાહપુર ૫૮.૩૭ ટકા ૭૦.૨૬ ટકા
ભિવંડી-વેસ્ટ ૫૦.૫૨ ટકા ૫૫.૧૭ ટકા
ભિવંડી-ઈસ્ટ ૪૬.૬૩ ટકા ૪૯.૮૭ ટકા
કલ્યાણ-વેસ્ટ ૪૨.૨૭ ટકા ૫૨.૯૮ ટકા
મુરબાડ ૫૫.૫૫ ટકા ૬૧.૧૨ ટકા
કુલ ૫૩.૦૨ ટકા ૫૯.૮૯ ટકા
પાલઘર
વિધાનસભા બેઠક ૨૦૧૯ ૨૦૨૪
દહાણુ ૬૪.૪૭ ટકા ૭૩.૭૫ ટકા
વિક્રમગડ ૬૬.૮૧ ટકા ૭૪.૭૫ ટકા
પાલઘર ૬૬.૭૪ ટકા ૭૦.૩૪ ટકા
બોઇસર ૬૭.૧૦ ટકા ૬૪.૬૬ ટકા
નાલાસોપારા ૫૧.૪૯ ટકા ૫૨.૩૪ ટકા
વસઈ ૬૪.૧૬ ટકા ૫૯.૧૨ ટકા
કુલ ૬૩.૭૬ ટકા ૬૩.૯૧ ટકા

