Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બિલ્ડિંગના ગેટ સાથે કાર ટકરાતાં ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબળીની ધરપકડ અને જામીન પર છુટકારો

બિલ્ડિંગના ગેટ સાથે કાર ટકરાતાં ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબળીની ધરપકડ અને જામીન પર છુટકારો

28 February, 2022 12:11 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાંદરામાં આવેલી તેની રહેણાક સોસાયટીના ગેટ સાથે રવિવારે બપોરે કાર ટકરાવતાં તેની ધરપકડ કરાઈ હતી

વિનોદ કાંબળી

વિનોદ કાંબળી


ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબળીએ બાંદરામાં આવેલી તેની રહેણાક સોસાયટીના ગેટ સાથે રવિવારે બપોરે કાર ટકરાવતાં તેની ધરપકડ કરાઈ હતી. આ વિશે પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ‘કાંબળીએ કાર ટકરાવ્યા બાદ સંકુલના વૉચમૅન અને સોસાયટીના અન્ય રહીશો સાથે દલીલબાજી કરી હોવાથી તેની ધરપકડ કરાઈ હતી. પછીથી તેને જામીન પર છોડ્યો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

28 February, 2022 12:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK