Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai News: મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને મળી બોમ્બ બ્લાસ્ટની ધમકી, UPના શખ્સની ધરપકડ

Mumbai News: મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને મળી બોમ્બ બ્લાસ્ટની ધમકી, UPના શખ્સની ધરપકડ

31 December, 2022 06:17 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પોલીસે કહ્યું કે ફોન કરનારની ધરપકડ કરવાની સાથે તેની સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


31 ડિસેમ્બરે મુંબઈ પોલીસ (Mumbai Police)ના કંટ્રોલ રૂમને ફોન કરીને શહેરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ફોન કરનારે કહ્યું કે તેની પાસે હથિયાર અને આરડીએક્સ છે. ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું કે તે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને તેનું નામ અઝહર છે. 

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે નરેન્દ્ર કાવલે નામના વ્યક્તિએ નશાની હાલતમાં ફોન કર્યો હતો.પોલીસે કહ્યું કે ફોન કરનારની ધરપકડ કરવાની સાથે તેની સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

31 December, 2022 06:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK