Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > વીડિયોઝ > Russia: 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે વ્લાદિમીર પુતિન

Russia: 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે વ્લાદિમીર પુતિન

09 December, 2023 11:52 IST | Moscow

8 ડિસેમ્બર, 2023ના રોજ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પુષ્ટિ કરી કે તેઓ પાંચમી મુદત માટે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેશે. વ્લાદિમીર પુતિનની વર્તમાન પ્રમુખપદની મુદત આવતા વર્ષની 7 મેના રોજ સમાપ્ત થાય છે અને આગામી પ્રમુખપદની ચૂંટણી માર્ચ 17, 2024ના રોજ યોજાનાર છે. પુતિન 2000થી 2008 સુધી રશિયન પ્રમુખ તરીકે સેવા આપી હતી અને 2012થી સતત બે મુદતમાં આ પદ સંભાળી રહ્યા છે

09 December, 2023 11:52 IST | Moscow

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK