° °

આજનું ઇ-પેપર
Monday, 18 October, 2021


Russia

લેખ

વૃદ્ધ માણસને આગથી બચાવતા યુવાનો

ફાયરબિગ્રેડના જવાનોનું કામ ત્રણ જાંબાઝ યુવાનોએ કર્યું

રશિયન રિપબ્લિક ઑફ ચેચન્યામાં તાજેતરમાં આવું જ બન્યું

05 October, 2021 12:07 IST | Russia | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ચર્ચની સામે કપલે કરાવ્યો અશ્લીલ ફોટોશૂટ, પોલીસે કરી ધરપકડ

જેવા ફોટોઝ વાયરલ થયા, લોકોએ આ મુદ્દે વાંધો ઉઠાવવાનું શરૂ કરી દીધું. ત્યાર બાદ આ મામલો એટલો વકર્યો કે પોલીસે એક્શન લેવી પડી અને પોલીસે છોકરાની ધરપકડ કરી જેલ ભેગો કર્યો.

04 October, 2021 08:12 IST | Russia | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં ફાયરિંગ, 8 લોકોના મોત 

રશિયાની પર્મ સ્ટેટ યુનિવર્સિટીમાં સોમવારે એક મોટી ઘટના બની હતી.

20 September, 2021 02:41 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર : પી.ટી.આઇ.

લો બોલો, સર્ફિંગ ફેસ્ટિવલ પણ મનાવાય છે

કેટલીક મહિલાઓએ સ્વતંત્ર રીતે તો કેટલીકે પુરુષ-જોડીદાર સાથે આ અનોખા ઉત્સવમાં ભાગ લીધો હતો

14 September, 2021 01:16 IST | Russia | Gujarati Mid-day Correspondent

ફોટા

OMG: લાઇવ સ્ટ્રીમ કરવાના મોહમાં ગર્લફ્રેન્ડને ઠંડીમાં બેસાડી નગ્ન, પછી શું થયુ?

OMG: લાઇવ સ્ટ્રીમ કરવાના મોહમાં ગર્લફ્રેન્ડને ઠંડીમાં બેસાડી નગ્ન, પછી શું થયુ?

એક રશિયન યુ-ટ્યુબર (Russian Youtuber) ના લાઈવ સ્ટ્રીમિંગ માટેનું આવું પાગલપન સામે આવ્યું છે, જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. 30 વર્ષીય યુ-ટ્યુબર સ્ટાસ રીફ્લે (Stas Reeflay)એ ફક્ત લાઈવ સ્ટ્રીમિંગ (Live Streaming) માટે પોતાની ગર્ભવતી ગર્લફ્રેન્ડ સાથે એનું અમાનવીય વર્તન કર્યું, જેના કારણે તેની ગર્લફ્રેન્ડનું મોત નીપજ્યું હતું. એણે એવું કાર્ય કર્યું, કે એ રશિયન યુ-ટ્યુબરની ધરપકડ કરવામાં આવી છે.

08 December, 2020 02:51 IST |
યાદ છે અન્ના કુર્નિકોવા? પૂર્વ ટેનિસ સ્ટાર આજે પણ લાગે છે એટલી જ હોટ

યાદ છે અન્ના કુર્નિકોવા? પૂર્વ ટેનિસ સ્ટાર આજે પણ લાગે છે એટલી જ હોટ

રશિયાની ટેનિસ સ્ટાર અન્ના કુર્નિકોવાને ઓળખો છો? બે બાળકોની માતા અન્ના આજે પણ બોલ્ડ અને બ્યુટીફુલ લાગે છે. જુઓ અત્યારે તે કેવી દેખાય છે.તસવીર સૌજન્યઃ અન્ના કુર્નિકોવા ઈન્સ્ટાગ્રામ

20 December, 2019 08:35 IST |
રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

તમે અનેક લોકોને જોયા હશે, જે શ્વાનોને મદદ કરે છે. પરંતુ એક 9 વર્ષનો બાળક એવો છે કે રખડતાં શ્વાનોને ખવડાવવા માટે તે પેઈન્ટિંગ વેચે છે. જાણો આ બાળકને...તસવીર સૌજન્યઃ pashaabramov1 ઈન્સ્ટાગ્રામ

20 October, 2019 06:28 IST |
દુનિયાની કૂલેસ્ટ જગ્યાઓ

દુનિયાની કૂલેસ્ટ જગ્યાઓ

જાણો દુનિયાની ઠંડીગાર જગ્યાઓ  જ્યા લોકો એડવેન્ચર કરવા આવે છે. આ એ દુનિયાની એવી જગ્યાઓ જ્યા સામાન્ય રીતે તાપમાન માઈનસમાં રહે છે અને લધુતમ તાપમાનનો રેકોર્ડ ધરાવે છે.

19 December, 2018 07:03 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK