આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 01 ઓક્ટોબરે હિઝબુલ્લાહ પર ઈઝરાયેલના પેજર હુમલાને `માસ્ટરસ્ટ્રોક` ગણાવ્યો હતો. ચાણક્ય ડિફેન્સ ડાયલોગ 2024માં બોલતા, જનરલ દ્વિવેદીએ હમાસ, હિઝબુલ્લાહ અને હુથીઓ સાથે ચાલી રહેલા યુદ્ધમાં ઇઝરાયેલની યોજના અને તૈયારીની પ્રશંસા કરી.