Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > વીડિયોઝ > G7 સમિટ: PM મોદી મુલાકાત માટે જાપાન પહોંચ્યા, જુઓ વીડિયો

G7 સમિટ: PM મોદી મુલાકાત માટે જાપાન પહોંચ્યા, જુઓ વીડિયો

20 May, 2023 03:17 IST | Mumbai

PM મોદી G7 સમિટમાં ભાગ લેવા જાપાનના હિરોશિમા પહોંચ્યા ત્યારે તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. “મોદી મોદી!”, “ભારત માતા કી જય” ના નારા હિરોશિમામાં તેમની હોટલની બહાર જોરથી ગુંજી ઉઠ્યા. તેમના આગમન બાદ, પીએમ મોદીએ ભારતીય ડેલિગેશન સાથે વાતચીત કરી અને તેમની સાથે તસવીરો પણ લીધી. હિરોશિમામાં ગ્રુપ ઑફ સેવન (G-7) સમિટના આઠ વિશેષ આમંત્રિતોમાં ભારત સામેલ છે.

20 May, 2023 03:17 IST | Mumbai

સંબંધિત વિડિઓઝ

અન્ય વિડિઓઝ


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK