ઉત્તરાખંડમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોને બચાવી ઓસ્ટ્રેલિયન ટનલિંગ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સે પ્રસિદ્ધિ મેળવી હતી. તેમના અસાધારણ કાર્યની પ્રશંસા કરતા, ઑસ્ટ્રેલિયન પીએમએ 08 ડિસેમ્બરે ઑસ્ટ્રેલિયન સંસદમાં આર્નોલ્ડ ડિક્સની પ્રશંસા કરી. ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની આલ્બાનીસે 17 દિવસ સુધી ચાલેલા બચાવ મિશનમાં અર્નોલ્ડ ડિક્સની મહત્વની ભૂમિકા માટે પ્રશંસા કરી.