કેટલીક મહિલાઓએ સ્વતંત્ર રીતે તો કેટલીકે પુરુષ-જોડીદાર સાથે આ અનોખા ઉત્સવમાં ભાગ લીધો હતો
તસવીર : પી.ટી.આઇ.
રશિયાના પાટનગર મૉસ્કોમાં એસયુપી (સ્ટૅન્ડ અપ પેડલ) સર્ફિંગ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે અને એમાં કેટલીક મહિલાઓએ સ્વતંત્ર રીતે તો કેટલીકે પુરુષ-જોડીદાર સાથે આ અનોખા ઉત્સવમાં ભાગ લીધો હતો. આ ફેસ્ટિવલ કોરોના કાળમાં હજી પણ સ્થિતિ ગંભીર છે અને એ માહોલમાં ક્રાયલેત્સ્કોયે ઑલિમ્પિક રૉવિંગ કૅનલમાં યોજાયો છે.