Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ફાંસી નહીં ડેન્ગીને કારણે મર્યો અજમલ કસબ : પાક. અખબારનો દાવો

ફાંસી નહીં ડેન્ગીને કારણે મર્યો અજમલ કસબ : પાક. અખબારનો દાવો

24 November, 2012 06:07 AM IST |

ફાંસી નહીં ડેન્ગીને કારણે મર્યો અજમલ કસબ : પાક. અખબારનો દાવો

ફાંસી નહીં ડેન્ગીને કારણે મર્યો અજમલ કસબ : પાક. અખબારનો દાવો



કરાચીથી પ્રસિદ્ધ થતા ‘ડેઇલી ઉમ્મત’ નામના અખબારે તો એવો દાવો કર્યો છે કે કસબ ફાંસી નહીં પણ ડેન્ગીને કારણે મર્યો છે. આ અખબારે ભારત સરકારને એવો પણ સવાલ કર્યો હતો કે શા માટે સરકારે કસબ સાજો થાય એની રાહ નહોતી જોઈ? લાહોરથી પ્રકાશિત થતા ‘રોજનામા’ નામના અખબારે તો કસબને બૉલીવુડના હીરો જેવો ગણાવી દીધો હતો. આ અખબારે તેના આર્ટિકલમાં લખ્યું છે કે ‘કસબ જ્યારે મુંબઈમાં લોહીની હોળી રમી રહ્યો હતો ત્યારે એ બૉલીવુડના ઍક્ટર જેવો લાગતો હતો. તેના વાળ ચમકતા હતા અને ચહેરો એકદમ ફ્રેશ અને ક્લીન શેવ હતો. એવું લાગતું હતું કે તે કોઈ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2012 06:07 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK