Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > નાસાના મંગળ મિશનને પહેલો ઝટકો ક્યુરિયોસિટી રોવરનું સેન્સર ખોટકાયું

નાસાના મંગળ મિશનને પહેલો ઝટકો ક્યુરિયોસિટી રોવરનું સેન્સર ખોટકાયું

23 August, 2012 05:37 AM IST |

નાસાના મંગળ મિશનને પહેલો ઝટકો ક્યુરિયોસિટી રોવરનું સેન્સર ખોટકાયું

નાસાના મંગળ મિશનને પહેલો ઝટકો ક્યુરિયોસિટી રોવરનું સેન્સર ખોટકાયું


nasa-yanનાસાના વિજ્ઞાનીઓએ કહ્યું હતું કે આ ખામીને કારણે કેટલાક ચોક્કસ માપ મેળવવામાં મુશ્કેલી પેદા થશે. જોકે આ કોઈ મોટી સમસ્યા નથી.

 



ક્યુરિયોસિટીના સેન્સરને આ નુકસાન કેવી રીતે થયું છે એ હજી સુધી શોધી શકાયું નથી, પણ એન્જિનિયરોને શંકા છે કે મંગળની સપાટી પર ઊછળતા પથ્થરો ટકરાવાથી સેન્સરે ખરાબ થઈ ગયું હશે. આ સેન્સર હવાના રીડિંગ ઉપરાંત મંગળના વાતાવરણમાં રેડિયેશનનું પ્રમાણ પણ ચકાસશે. ક્યુરિયોસિટી રોવર બે વર્ષ સુધી મંગળ ગ્રહ પર કામ કરશે. આ સમયગાળા દરમ્યાન રોવર મંગળ ગ્રહ પર સૂક્ષ્મ જીવોને રહેવા લાયક વાતાવરણ છે કે નહીં તેનું સંશોધન કરશે.


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2012 05:37 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK