Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઇટલીના ભૂતપૂર્વ વડા પ્રધાન બલુર્સ્કોની થકી પ્રેગ્નન્ટ થઈ હોવાનો મૉડલે કર્યો દાવો

ઇટલીના ભૂતપૂર્વ વડા પ્રધાન બલુર્સ્કોની થકી પ્રેગ્નન્ટ થઈ હોવાનો મૉડલે કર્યો દાવો

26 August, 2012 05:10 AM IST |

ઇટલીના ભૂતપૂર્વ વડા પ્રધાન બલુર્સ્કોની થકી પ્રેગ્નન્ટ થઈ હોવાનો મૉડલે કર્યો દાવો

ઇટલીના ભૂતપૂર્વ વડા પ્રધાન બલુર્સ્કોની થકી પ્રેગ્નન્ટ થઈ હોવાનો મૉડલે કર્યો દાવો


berlusconi-modelઅગાઉ બેગનના બાળકના પિતા ઇટલીના ભૂતપૂર્વ વડા પ્રધાન છે એવી અફવા વહેતી થઈ હતી. જોકે હાલમાં એક મુલાકાત દરમ્યાન ૩૮ વર્ષની મૉડલે સ્વીકાર્યું છે કે બલુર્સ્કોનીને કારણે જ તે પ્રેગ્નન્ટ થઈ હતી. ૭૫ વર્ષના બલુર્સ્કોનીએ જોકે જર્મન મૉડલ અને ટીવી-ઍક્ટ્રેસના એ દાવા સંદર્ભે જવાબ આપવાનું ટાળ્યું હતું.

 



રંગીલા સ્વભાવ માટે જાણીતા બલુર્સ્કોની પોતાના ઘરે અવારનવાર પાર્ટીઓ યોજતા હતા. સબીના બેગન તેમની પાર્ટીઓમાં અચૂક હાજરી આપતી હતી. એક મુલાકાત દરમ્યાન બેગને બેધડક સ્વીકાર્યું હતું કે બલુર્સ્કોની સાથે તેને જાતીય સંબંધો હતા.


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2012 05:10 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK