Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > તુર્કી ધરતીકંપનો મિરેકલ મેન : 20 કલાક બાદ સેલફોન કર્યો, ચમત્કારિક બચાવ

તુર્કી ધરતીકંપનો મિરેકલ મેન : 20 કલાક બાદ સેલફોન કર્યો, ચમત્કારિક બચાવ

25 October, 2011 07:16 PM IST |

તુર્કી ધરતીકંપનો મિરેકલ મેન : 20 કલાક બાદ સેલફોન કર્યો, ચમત્કારિક બચાવ

તુર્કી ધરતીકંપનો મિરેકલ મેન : 20 કલાક બાદ સેલફોન કર્યો, ચમત્કારિક બચાવ


 

મકાનના કાટમાળ નીચે દટાઈ ગયેલા યાલ્સિન અક્ય નામના માણસે પોતાના સેલફોનથી પોલીસની ઇમર્જન્સી લાઇન પર ફોન કર્યો હતો અને પોતે ક્યાં દટાઈ ગયો છે એની માહિતી આપી હતી. બચાવ-કર્મચારીઓએ તેને ૨૦ કલાક પછી બચાવ્યો હતો. તેને પગમાં ઈજા થઈ છે. એ જ મકાનમાંથી બે મહિલાઓ સહિત બીજા ત્રણ જણને બચાવી લેવામાં આવ્યાં હતાં.

આખી રાત જનરેટરની મદદથી બચાવકામગીરી ચાલુ હતી. જાનહાનિનો આંકડો ૨૭૦ પર પહોંચ્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2011 07:16 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK