Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ભારતથી હજ કરવા ગયેલા ૬૮ યાત્રાળુઓનાં મૃત્યુ

ભારતથી હજ કરવા ગયેલા ૬૮ યાત્રાળુઓનાં મૃત્યુ

21 June, 2024 02:08 PM IST | Riyadh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આખી દુનિયામાંથી હજ કરવા ગયેલા લોકોએ ભારે ગરમીને લીધે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સાઉદી અરેબિયામાં બળબળતી ગરમીને લીધે હજ કરવા ગયેલા લોકોમાંથી ૧૦૦૦થી વધારે હાજીના જીવ ગયા છે અને એમાં ૬૮ ભારતીયોનો સમાવેશ છે. રિયાધમાં અત્યારે બાવન ડિગ્રી તાપમાન હોવાથી આખી દુનિયામાંથી હજ કરવા ગયેલા લોકોએ ભારે ગરમીને લીધે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે.


કુલ ૧૦૧૮માંથી ભારતના જે ૬૮ લોકોના જીવ ગયા છે એમાંથી અમુકનાં ઉંમરને લગતી બીમારીને લીધે, તો બાકીના લોકોનાં વેધરને કારણે મૃત્યુ થયાં હોવાનું જાણવા મળ્યું છે. ઇજિપ્તના સૌથી વધારે ૩૨૩ અને જૉર્ડનના ૬૦ લોકોના જીવ ગયા છે.


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2024 02:08 PM IST | Riyadh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK