Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આજથી ગુજરાતમાં કોલ્ડ-વેવનો ત્રીજો રાઉન્ડ શરૂ

આજથી ગુજરાતમાં કોલ્ડ-વેવનો ત્રીજો રાઉન્ડ શરૂ

06 January, 2019 07:51 AM IST |

આજથી ગુજરાતમાં કોલ્ડ-વેવનો ત્રીજો રાઉન્ડ શરૂ

ફરી થથરશે ગુજરાત

ફરી થથરશે ગુજરાત


ઉત્તર ભારતથી આવતા સીધા પવનોને લીધે અને વાતાવરણમાં નવેસરથી શરૂ થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આજથી ગુજરાતમાં કોલ્ડ-વેવનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે, જે અગાઉના બન્ને રાઉન્ડ કરતાં પણ વધારે તીવ્ર હોવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઓસરતાં છેલ્લા ૩૬ કલાકમાં ગુજરાતનું મહત્તમ તાપમાન ચાર ડિગ્રી જેટલું વધતાં ઠંડીમાં ઑલમોસ્ટ પચીસેક દિવસ પછી પહેલી વાર રાહતનો અનુભવ થયો હતો. જોકે આ રાહત પણ બાષ્પીભવન થઈ જાય એવી આગાહી હવામાન વિભાગે કરી છે. આ આગાહી મુજબ ગુજરાતનું મિનિમમ ટેમ્પરેચર ફરી એક વાર ચારથી દસ ડિગ્રી પર પહોંચે એવી સંભાવના છે.



આ પણ વાંચોઃ ફરી થથરશે ગુજરાત! આવી શકે છે ગુજરાતમાં 'કોલ્ડ વેવ'?


ગઈ કાલે ગુજરાતનું ઍવરેજ મૅક્સિમમ ટેમ્પરેચર ૨૩.૬ ડિગ્રી અને ઍવરેજ મિનિમમ ટેમ્પરેચર ૧૪.૭ ડિગ્રી નોંધાયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2019 07:51 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK