° °

આજનું ઇ-પેપર
Sunday, 26 September, 2021


News

લેખ

કેએલ રાહુલ તસવીર/પીટીઆઈ

PBKS vs SRH: પંજાબ કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ રને હરાવી

પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સની ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકસાને ૧૨૫ રન બનાવ્યા હતા

26 September, 2021 12:06 IST | Abu Dhabi | Gujarati Mid-day Online Correspondent
શ્રેયસ ઐયર

DC vs RR:દિલ્હીએ 33 રન સાથે રાજસ્થાનને આપી મ્હાત, ટેબલ પોઈન્ટમાં ટોપ પર દિલ્હી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સીઝનની 36મી મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી.

25 September, 2021 09:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( ફાઈલ ફોટો)

`ભારત બદલાઈ ત્યારે વિશ્વ પણ બદલાઈ છે` : સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી છે.

25 September, 2021 07:36 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

થાણેમાં રસ્તાઓ ખખડધજ બનતાં ચાર એન્જિનિયર્સને કરાયા સસ્પેન્ડ

મહારાષ્ટ્રમાં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (ટીએમસી) ના ચાર ઇજનેરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

25 September, 2021 06:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

તસવીરઃ સૌ. યોગેન શાહ

`બિગ બોસ 15` ના લોન્ચિંગની તૈયારી, દેવોલિના અને આરતી નાગપુરમાં સ્ટંટ કરતા દેખાયા

દેવોલિના ભટ્ટાચાર્જી અને આરતી સિંહ `બિગ બોસ 15` ના લોન્ચ માટે નાગપુર પહોંચ્યા હતાં. આ સાથે જ બે ટીમ પાડી આ વર્ષની થીમને ધ્યાનમાં રાખીને જંગલમાં અનેક કાર્યો કર્યા કર્યા હતાં.

25 September, 2021 07:40 IST | Mumbai
તસવીર : અરવિંદ બોરીચા

ગામને દંડવા પહેલાં સુધરાઈએ ઘરવાળાને દંડવાની છે જરૂર

કોરોનાનો પ્રસાર રોકવા માટે જે નિયમો બનાવવામાં આવ્યા છે એમાં સૌથી મહત્ત્વનું કંઈ હોય તો એ છે માસ્ક પહેરવો. જોકે સુધરાઈના સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ખાતાના આ કર્મચારીઓ ગઈ કાલે ચિંચબંદર વિસ્તારમાં બિન્દાસ માસ્ક પહેર્યા વગર પોતાનું કામ કરતા હતા. (તસવીરો : અરવિંદ બોરીચા)

25 September, 2021 01:18 IST | Mumbai
દિવ્યા ભારતી, સુશાંત સિંહ રાજપૂત, પ્રત્યુષા બેનરજી

અચાનક જ દુનિયામાંથી વિદાય લીધી છે આ સેલેબ્ઝે, જુઓ તસવીરો

સેલેબ્ઝના નિધનથી ફક્ત પરિવાર અને સાથી મિત્રો જ નહીં પણ ફેન્સ પણ બહુ દુઃખી થાય છે. એમાપણ સેલેબ્ઝનું આકસ્મિક નિધન ફેન્સને મોટો ઝટકો આપે છે. બૉલિવૂડ હોય કે ટેલિવિઝન એમાં ઘણા સેલેબ્ઝ એવા પણ છે કે જેમણે દુનિયાને નાની ઉંમરમાં જ અલવિદા કહી દીધું છે. આજે આપણે એવા સેલેબ્ઝને યાદ કરીએ જેમનું અકાળ મૃત્યુ થયું છે.  (ફાઈલ તસવીરો)

21 September, 2021 10:54 IST | Mumbai
કરીના કપૂર ખાન

HBD Kareena Kapoor: ગ્લેમરસ, હૉટ, બિંધાસ્ત, બોલ્ડ બેબો થઇ 41ની

બૉલીવુડ બેગમ કરીના કપૂર ખાનનો જન્મદિવસ છે 21 સપ્ટેમ્બર. 1980માં જન્મેલી કરીના થઇ છે 41 વર્ષની. નેવુંના દાયકાથી અત્યાર સુધીમાં કરીનાએ પોતાના બોલ્ડ લૂક્સ ઓન સ્ક્રીન અને ઑફ સ્ક્રીન જાળવ્યા છે. કરીએ એક નજર ( તસવીરો ઇન્સ્ટાગ્રામ)

21 September, 2021 10:34 IST | Mumbai

વિડિઓઝ

Mira Erda: ગુજરાતી છોકરીએ રેસિંગ ટ્રેક પર જમાવ્યો છે દબદબો

Mira Erda: ગુજરાતી છોકરીએ રેસિંગ ટ્રેક પર જમાવ્યો છે દબદબો

સાવ નવ વર્ષની હતી ત્યારે સડસડાટ કાર દોડાવતા શીખી હતી મીરા. વડોદરાની આ ગુજ્જુ ગર્લ બનાવવા માગે છે ગર્લ્સ ઓનલી રેસિંગ ટીમ, જાણો તેની જર્ની અને સાથે તે પણ કે કેમ શેરની ફિલ્મના પ્રમોશનલ વીડિયોમાં તેને ફિચર કરવામાં આવી હતી.

13 September, 2021 02:40 IST | Mumbai
સિનિયર અને જુનિયર બચ્ચન સાથે ફિલ્મ બનાવનારા ગુજરાતી પ્રોડ્યુસર પંડિત સાથે વાતચીત

સિનિયર અને જુનિયર બચ્ચન સાથે ફિલ્મ બનાવનારા ગુજરાતી પ્રોડ્યુસર પંડિત સાથે વાતચીત

આનંદ પંડિત એક એવા પ્રોડ્યુસર છે તેમણે સિનિયર અને જુનિયર બંન્ને બચ્ચન્સ સાથે ફિલ્મ બનાવી છે. તેઓ અમદાવાદથી મુંબઇ આવ્યા પછી પહેલાં તો રિયલ એસ્ટેટ માર્કેટને સર કર્યું અને પછી ડાઇવર્સિફિકેશન કરવાનું નક્કી કર્યું તો મોટા ગજાની ફિલ્મો પ્રોડ્યુસ કરવાનું બીજું ઝડપ્યું, સાંભળો તેમની સાથેની આ ખાસ વાતચીત

13 September, 2021 02:27 IST | Mumbai
Sit With Hit List: ફરહાન અખ્તર કરે છે બે દાયકાના પોતાના ફિલ્મી સફરની રસપ્રદ વાતો

Sit With Hit List: ફરહાન અખ્તર કરે છે બે દાયકાના પોતાના ફિલ્મી સફરની રસપ્રદ વાતો

ફરહાન અખ્તર (Farhan Akhtar) માંડીને વાત કરી છે પોતાના બે દાયકાના ફિલ્મી સફરની, જણાવે છે કે ફિલ્મી પરિવાર હોય ત્યારે શું હોય છે પરિસ્થિતિ? મયંક શેખર સાથેની આ અનપ્લગ્ડ વાતો સાંભળવાનું ચૂકશો નહીં.

13 September, 2021 02:42 IST | Mumbai
પાન નલિનઃ આંતરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી ફિલ્મને સ્થાન અપાવનાર ડાયરેક્ટર

પાન નલિનઃ આંતરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી ફિલ્મને સ્થાન અપાવનાર ડાયરેક્ટર

પાન નલિનનું મૂળ નામ છે નલિન પંડ્યા. ખીજડિયા, ગુજરાત પાસેના એક નાનકડા ગામડામાં ઉછરેલા પાન નલિન માટે ફિલ્મ મેકિંગ પૅશન છે. એક સમયે જેમના પિતા ચ્હા વેચતા હતા તેવા પાન નલિનની ગુજરાતી ફિલ્મ `છેલ્લો શો` બહુ જ પ્રતિષ્ઠિત ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલની સ્પોટલાઇટ બની છે ત્યારે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કોમ સાથે આ અનુભવની વિગતવાર ચર્ચા કરી. 

07 May, 2021 01:31 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK