Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મહિલાની જાતીય સતામણી કરનારની નગ્ન કરીને પરેડ

મહિલાની જાતીય સતામણી કરનારની નગ્ન કરીને પરેડ

29 December, 2020 02:16 PM IST | Kota
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહિલાની જાતીય સતામણી કરનારની નગ્ન કરીને પરેડ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રાજસ્થાનના ઝાલાવાર જિલ્લામાં મહિલાની કથિત રીતે જાતીય સતામણી કરવા બદલ ૨૮ વર્ષની એક વ્યક્તિને જોડાની માળા પહેરાવી તેની નગ્ન સ્થિતિમાં પરેડ કરાવાઈ હોવાનું પોલીસે ગઈ કાલે જણાવ્યું હતું. 

રાકેશ રાઠોડની ફરિયાદને આધારે આઇપીસીની વિવિધ કલમ હેઠળ સ્વૈચ્છિક રીતે ઈજા પહોંચાડવી, માનહાનિ કરવી અને ખોટી રીતે કેદ કરવા બદલ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. 



આ આઠ લોકોમાં રાઠોડ પણ સામેલ હતો. મહિલાએ કરેલી ફરિયાદના આધાર પર તેની સામે ઘરમાં ઘૂસવાનો અને અભદ્ર જાતીય ચેડાં કરવાનો આરોપ મુકાયો હોવાનું ખાનપુર સર્કલ ઑફિસર રાજીવ પરિહારે જણાવ્યું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

29 December, 2020 02:16 PM IST | Kota | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK