Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આકાશ અને શ્લોકાના રીસેપ્શનનો પહેલો ફોટો આવ્યો સામે

આકાશ અને શ્લોકાના રીસેપ્શનનો પહેલો ફોટો આવ્યો સામે

12 March, 2019 10:25 AM IST | મુંબઈ

આકાશ અને શ્લોકાના રીસેપ્શનનો પહેલો ફોટો આવ્યો સામે

આકાશ અને શ્લોકાના રીસેપ્શનની તસવીર(તસવીર સૌજન્યઃ વિરલ ભાયાણી ઈન્સ્ટાગ્રામ)

આકાશ અને શ્લોકાના રીસેપ્શનની તસવીર(તસવીર સૌજન્યઃ વિરલ ભાયાણી ઈન્સ્ટાગ્રામ)


દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ તેના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નની ખુશીમાં એક રીસેપ્શનનું આયોજન કર્યું હતું.

આ રીસેપ્શનના આકાશ અને શ્લોકાના ફોટોસ સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે. જેમાં આકાશ લાલ રંગની બંધગળાની શેરવાનીમાં જોવા મળ્યો. જ્યારે શ્લોકા મહેતા પિંક હેવી લહેંગામાં ઘણી જ સુંદર લાગી રહી હતી. શ્લોકાએ લહેંગા સાથે હેવી ડાયમંડ જ્વેલરી પહેરી હતી.

 
 
 
View this post on Instagram

#akashambani #shlokamehta wedding ❤️#bigfatindianwedding #desibride #weddingoftheyear @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) onMar 11, 2019 at 1:38pm PDT




આકાશ અને શ્લોકાનું વેડિંગ રીસેપ્શન સિતારાઓથી સજ્જ હતું. જેમાં બી-ટાઉનની જાણીતી હસ્તીઓએ હાજરી આપી. રીસેપ્શનના એક દિવસ પહેલ અંબાણી પરિવારે પોસ્ટ-વેડિંગ સેલિબ્રેશનનું આયોજન કર્યું હતું. જેમાં અમેરિકાના પૉપ રોક બેન્ડ મરૂન-5એ પર્ફોર્મ કર્યું હતું.


આ પણ વાંચોઃ જુઓ આકાશ અંબાણીના લગ્નનો આલ્બમ, અંબાણી પરિવારનો શાહી અંદાજ તસવીરોમાં

મુંબઈમાં ફિલ્મ જગતના સિતારાઓ, રાજકારણીઓ, ક્રિકેટર્સ અને વૈશ્વિક હસ્તીઓની હાજરીમાં 9 માર્ચે આકાશ અને શ્લોકા લગ્નના બંધનમાં બંધાયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2019 10:25 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK