Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મેડિકલ સ્ટાફને વૅક્સિનનો આજથી બીજો ડોઝ

મેડિકલ સ્ટાફને વૅક્સિનનો આજથી બીજો ડોઝ

15 February, 2021 12:09 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેડિકલ સ્ટાફને વૅક્સિનનો આજથી બીજો ડોઝ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોનાની સામે લડી રહેલા મેડિકલ સ્ટાફને વૅક્સિનનો પહેલો ડોઝ એક મહિના પહેલાં ૧૬ જાન્યુઆરીએ આપવામાં આવ્યો હતો અને પહેલા જ દિવસે ૧,૯૫૭ જણને વૅક્સિન આપવામાં આવી હતી. હવે આજે ૧૫ ફેબ્રુઆરીથી તેમને બીજો ડોઝ આપવામાં આવશે. સરકાર દ્વારા બે ડોઝ વચ્ચે ૨૮ દિવસનું અંતર રાખવાનું કહેવામાં આવ્યું છે. પહેલાં એવું કહેવાતું હતું કે ૧૩ ફેબ્રુઆરીથી વૅક્સિનનો સેકન્ડ ડોઝ આપવામાં આવશે, પણ એ વખતે હજી સરકાર તરફથી બીએમસીને ગ્રીન સિગ્નલ ન મળતાં રાહ જોવામાં આવી હતી.

કેટલા મેડિકલ સ્ટાફને વૅક્સિન અપાઈ?



મેડિકલ ઑફિસર  ૧૧,૬૭૯


નર્સ અને સુપરવાઇઝર ૫,૬૧૪

અન્ય મેડિકલ સ્ટાફ     ૫,૩૧૬


વૈજ્ઞાનિક    ૧૯૨

મેડિકલ સ્ટુડન્ટ્સ  ૧,૨૬૧

રીજનલ મેડિકલ સ્ટાફ  ૧,૮૯૬

ઍડ્મિનિસ્ટ્રેશન સ્ટાફ    ૩,૩૫૫

અન્ય હેલ્થ-વર્કર્સ ૯,૨૭૦

અન્ય ૩૮,૫૮૩   

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2021 12:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK