Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ભારતીય અને પાકિસ્તાની છોકરીઓની લવ-સ્ટોરી ઈન્ટરનેટ પર મચાવી રહી છે ધમાલ

ભારતીય અને પાકિસ્તાની છોકરીઓની લવ-સ્ટોરી ઈન્ટરનેટ પર મચાવી રહી છે ધમાલ

01 August, 2019 01:45 PM IST | ન્યૂયૉર્ક

ભારતીય અને પાકિસ્તાની છોકરીઓની લવ-સ્ટોરી ઈન્ટરનેટ પર મચાવી રહી છે ધમાલ

ભારતીય અને પાકિસ્તાની છોકરીઓની લવ-સ્ટોરી

ભારતીય અને પાકિસ્તાની છોકરીઓની લવ-સ્ટોરી


પ્રેમ એક ખૂબસૂરત અહેસાસ છે. તે ધર્મ, નાત, જાત કે લિંગ નથી જોતો. ન તો આપણે તેને બેડીઓમાં બાંધીને રાખી શકીએ છે. તમે ઘણીવાર પ્રેમ કહાનીઓ સાંભળી હશે. પ્રેમની એક એવી જ કહાની અમે તમને સંભળાવવા જઈ રહ્યા છે જેણે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી છે.

PAKISTANI AND INDIAN GIRL



ન્યૂયૉર્કમાં એક ભારતીય અને પાકિસ્તાની યુવતીની અનેક બંધનોને તોડતા સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આ સમલૈગિંક સંબંધો સાથે જોડાયેલા ટેબૂને ઠેંગો બતાવી રહી છે. સાથે જ જાત-પાતથી ઉપર ઉઠીને તેમના સંબંધોની એક નવી મિસાલ કાયમ કરી રહી છે. તેમાંથી એક હિંદૂ છે અને બીજી મુસ્લિમ, એક ભારતીય છે, બીજી પાકિસ્તાની. એકનું નામ છે સંદસ મલિક અને બીજીનું નામ છે અંજલિ ચક્ર.


PAKISTANI AND INDIAN GIRL

સંદસ એક આર્ટિસ્ટ છે. તે પાકિસ્તાનના મુસ્લિમ પરિવારમાંથી આવે છે. જ્યારે અંજલિ ભારતની છે. બંનેએ હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે. આ બંનેની તસવીરોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.



આ તસવીરો સરોવર નામના એક ફોટોગ્રાફરે ક્લિક કરી છે. જેમાં તેઓ એક પારદર્શક છત્રી નીચે ઉભી છે અને એકબીજા સામે જોઈ રહી છે. વરસાદ દરમિયાન ક્લિક કરવામાં આવેલી આ તસવીરો ખૂબ જ ખૂબસૂરત છે.

PAKISTANI AND INDIAN GIRL


આ પણ જુઓઃ સપના ના વાવેતરઃ જાણો આજકાલ શું કરે છે આ ધારાવાહિકના કલાકારો

બંને એક વર્ષથી રિલેશનશિપમાં છે અને હવે જ્યારે તેણે પોતાના ફોટોસ પોસ્ટ કર્યા તો તે વાયરલ થઈ ગયા છે. અને આ લેસ્બિયન કપલની લોક ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2019 01:45 PM IST | ન્યૂયૉર્ક

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK