સપના ના વાવેતરઃ જાણો આજકાલ શું કરે છે આ ધારાવાહિકના કલાકારો

Updated: Aug 01, 2019, 10:40 IST | Falguni Lakhani
 • સપના ના વાવેતરમાં ગુજરાતી થીએટરમાં એકથી એક ચડિયાતા કલાકારો હતા. આ ધારાવાહિકમાં ગુજરાતી સંયુક્ત કુટુંબ અને તેના ઉતાર-ચડાવને દર્શાવવામાં આવ્યા હતા. એ સમયે એક પણ ઘર એવું નહોતું જ્યાં આ સીરિયલ ન જોવાતી હોય.

  સપના ના વાવેતરમાં ગુજરાતી થીએટરમાં એકથી એક ચડિયાતા કલાકારો હતા. આ ધારાવાહિકમાં ગુજરાતી સંયુક્ત કુટુંબ અને તેના ઉતાર-ચડાવને દર્શાવવામાં આવ્યા હતા. એ સમયે એક પણ ઘર એવું નહોતું જ્યાં આ સીરિયલ ન જોવાતી હોય.

  1/17
 • સપના ના વાવેતરની સફળતાને જોતા એક મહેલ હો સપનો કા નામથી તેની હિન્દી રીમેક બની હતી. જેમાં ગુજરાતી ધારાવાહિકમાં હતા તે જ કલાકારોને લેવામાં આવ્યા હતા.

  સપના ના વાવેતરની સફળતાને જોતા એક મહેલ હો સપનો કા નામથી તેની હિન્દી રીમેક બની હતી. જેમાં ગુજરાતી ધારાવાહિકમાં હતા તે જ કલાકારોને લેવામાં આવ્યા હતા.

  2/17
 • આ ધારાવાહિક 90ના દાયકાના લોકોના મનમાં આજે પણ એટલી જ તાજી છે. ત્યારે ચાલો જાણીએ આજકાલ આ ધારાવાહિકના કલાકારો શું કરી રહ્યા છે

  આ ધારાવાહિક 90ના દાયકાના લોકોના મનમાં આજે પણ એટલી જ તાજી છે. ત્યારે ચાલો જાણીએ આજકાલ આ ધારાવાહિકના કલાકારો શું કરી રહ્યા છે

  3/17
 • અજીત વાછાણી ઘરના મોભી પુરૂષોત્તમ નાણાવટીનું પાત્ર અજીત વાછાણીએ ભજવ્યું હતું. અજીત વાછાણીની હમ આપ કે હૈ કોન જેવી ફિલ્મોમાં ભૂમિકા પણ વખણાઈ હતી. અજીત વાછાણીનું 2003માં બીમારીના કારણે નિધન થયું હતું.

  અજીત વાછાણી
  ઘરના મોભી પુરૂષોત્તમ નાણાવટીનું પાત્ર અજીત વાછાણીએ ભજવ્યું હતું. અજીત વાછાણીની હમ આપ કે હૈ કોન જેવી ફિલ્મોમાં ભૂમિકા પણ વખણાઈ હતી. અજીત વાછાણીનું 2003માં બીમારીના કારણે નિધન થયું હતું.

  4/17
 • દીના પાઠક દિગ્ગજ અભિનેત્રી દીના પાઠકે આ ધારાવાહિકમાં દાદીની ભૂમિકા ભજવી હતી. લાંબી અને સફળ કારકીર્દિ બાદ દીના પાઠકનું વર્ષ 2002માં નિધન થયું હતું.

  દીના પાઠક
  દિગ્ગજ અભિનેત્રી દીના પાઠકે આ ધારાવાહિકમાં દાદીની ભૂમિકા ભજવી હતી. લાંબી અને સફળ કારકીર્દિ બાદ દીના પાઠકનું વર્ષ 2002માં નિધન થયું હતું.

  5/17
 • કલ્પના દિવાન અનસુષા પુરૂષોત્તમ નાણાવટીના પાત્રમાં કલ્પના દીવાન હતા. તેઓ ખૂબ જાણીતા ચરિત્ર અભિનેત્રી હતા. તેમણે ઘણી ફિલ્મો કરી છે. સાથે નાટકમાં પણ તેઓ જોવા મળે છે.

  કલ્પના દિવાન
  અનસુષા પુરૂષોત્તમ નાણાવટીના પાત્રમાં કલ્પના દીવાન હતા. તેઓ ખૂબ જાણીતા ચરિત્ર અભિનેત્રી હતા. તેમણે ઘણી ફિલ્મો કરી છે. સાથે નાટકમાં પણ તેઓ જોવા મળે છે.

  6/17
 • સનત વ્યાસ સનત પુરૂષોત્તમ નાણાવટીના પાત્રમાં સનત વ્યાસ હતા. ચાર દાયકા કરતા વધુ દાયકાથી તેઓ રંગભૂમિ પર કાર્યરત છે. અને આજે પણ તેઓ અનેક હિટ નાટકો આપી રહ્યા છે.

  સનત વ્યાસ
  સનત પુરૂષોત્તમ નાણાવટીના પાત્રમાં સનત વ્યાસ હતા. ચાર દાયકા કરતા વધુ દાયકાથી તેઓ રંગભૂમિ પર કાર્યરત છે. અને આજે પણ તેઓ અનેક હિટ નાટકો આપી રહ્યા છે.

  7/17
 • ઝંખના દેસાઈ પન્ના સનત નાણાવટીના પાત્રમાં ઝંખના દેસાઈ હતા. લાંબા સમયથી થિએટર સાથે જોડાયેલા ઝંખના દેસાઈ આજે પણ રંગભૂમિને દીપાવે છે.

  ઝંખના દેસાઈ
  પન્ના સનત નાણાવટીના પાત્રમાં ઝંખના દેસાઈ હતા. લાંબા સમયથી થિએટર સાથે જોડાયેલા ઝંખના દેસાઈ આજે પણ રંગભૂમિને દીપાવે છે.

  8/17
 • રસિક દવે શેખર પુરૂષોત્તમ નાણાવટીના પાત્રમાં રસિક દવે હતા. તેઓ એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર છે. થિએટર સાથે તેઓ આજે પણ જોડાયેલા છે.

  રસિક દવે
  શેખર પુરૂષોત્તમ નાણાવટીના પાત્રમાં રસિક દવે હતા. તેઓ એક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર છે. થિએટર સાથે તેઓ આજે પણ જોડાયેલા છે.

  9/17
 • રાગીણી શાહ રશ્મિ શેખર નાણાવટીના પાત્રમાં રાગીણી શાહ હતા. એકદમ જાજરમાન એવા આ અભિનેત્રી આજે પણ એવા જ લાગે છે. તેમની ધારાવાહિક સરસ્વતીચંદ્રમાં ભૂમિકા ખૂબ જ વખણાઈ હતી.

  રાગીણી શાહ
  રશ્મિ શેખર નાણાવટીના પાત્રમાં રાગીણી શાહ હતા. એકદમ જાજરમાન એવા આ અભિનેત્રી આજે પણ એવા જ લાગે છે. તેમની ધારાવાહિક સરસ્વતીચંદ્રમાં ભૂમિકા ખૂબ જ વખણાઈ હતી.

  10/17
 • રાજીવ મહેતા સમીર પુરૂષોત્તમ નાણાવટીના પાત્રમાં રાજીવ મહેતા હતા. રાજીવ મહેતાએ ઘણા નાટકો અને ટીવી સીરિયલો કરી છે. હાલ પણ તેઓ એટલા જ એક્ટિવ છે.

  રાજીવ મહેતા
  સમીર પુરૂષોત્તમ નાણાવટીના પાત્રમાં રાજીવ મહેતા હતા. રાજીવ મહેતાએ ઘણા નાટકો અને ટીવી સીરિયલો કરી છે. હાલ પણ તેઓ એટલા જ એક્ટિવ છે.

  11/17
 • અપરા મહેતા પારો સમીર નાણાવટીના પાત્રમાં અપરા મહેતા હતા. થિએટરના મંજાયેલા કલાકાર એટલે અપરા મહેતા. આજે પણ તેમનો ઠસ્સો એવો જ છે. અને તેઓ સક્રીય પણે ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે.

  અપરા મહેતા
  પારો સમીર નાણાવટીના પાત્રમાં અપરા મહેતા હતા. થિએટરના મંજાયેલા કલાકાર એટલે અપરા મહેતા. આજે પણ તેમનો ઠસ્સો એવો જ છે. અને તેઓ સક્રીય પણે ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે.

  12/17
 • મનોજ જોશી અભય પુરૂષોત્તમ નાણાવટીના પાત્રમાં મનોજ જોશી હતા. આ નામને આજે કોઈ જ ઓળખની જરૂર નથી. પોતાની અભિનય ક્ષમતાના જોરે તેમણે દર્શકોના દિલમાં આગવું સ્થાન બનાવ્યું છે. આજે પણ તેઓ પડદા પર એટલા જ એક્ટિવ છે.

  મનોજ જોશી
  અભય પુરૂષોત્તમ નાણાવટીના પાત્રમાં મનોજ જોશી હતા. આ નામને આજે કોઈ જ ઓળખની જરૂર નથી. પોતાની અભિનય ક્ષમતાના જોરે તેમણે દર્શકોના દિલમાં આગવું સ્થાન બનાવ્યું છે. આજે પણ તેઓ પડદા પર એટલા જ એક્ટિવ છે.

  13/17
 • વંદના પાઠક સોનલ અભય નાણાવટીના પાત્રમાં વંદના પાઠક હતા. વંદના પાઠકે હમ પાંચથી પોતાની કારકીર્દિની શરૂઆત કરી હતી. આજે તેઓ ચરિત્ર ભૂમિકાઓ માટે જાણીતા છે. તેઓ હાલ દેવકી દાઈ નામની ધારાવાહિકમાં જોવા મળી રહ્યા છે.

  વંદના પાઠક
  સોનલ અભય નાણાવટીના પાત્રમાં વંદના પાઠક હતા. વંદના પાઠકે હમ પાંચથી પોતાની કારકીર્દિની શરૂઆત કરી હતી. આજે તેઓ ચરિત્ર ભૂમિકાઓ માટે જાણીતા છે. તેઓ હાલ દેવકી દાઈ નામની ધારાવાહિકમાં જોવા મળી રહ્યા છે.

  14/17
 • સેજલ શાહ સેજલ શાહે નીલુ નાણાવટીનું પાત્ર ભજવ્યું હતું. સેજલ શાહ આજે પણ મોટા અને નાના પડદે એટલા જ એક્ટિવ છે. તાજેતરમાં જ તેઓ ચાસણી નામની ગુજરાતી ફિલ્મમાં જોવા મળ્યા હતા.

  સેજલ શાહ
  સેજલ શાહે નીલુ નાણાવટીનું પાત્ર ભજવ્યું હતું. સેજલ શાહ આજે પણ મોટા અને નાના પડદે એટલા જ એક્ટિવ છે. તાજેતરમાં જ તેઓ ચાસણી નામની ગુજરાતી ફિલ્મમાં જોવા મળ્યા હતા.

  15/17
 • સરિતા જોશી ગુજરાતી થિએટરના સૌથી જાણીતા કલાકારોમાંથી એક એટલે સરિતા જોશી. તેઓ આજે પણ નાના, મોટા પડદે અને થિએટરમાં કામ કરે છે.

  સરિતા જોશી
  ગુજરાતી થિએટરના સૌથી જાણીતા કલાકારોમાંથી એક એટલે સરિતા જોશી. તેઓ આજે પણ નાના, મોટા પડદે અને થિએટરમાં કામ કરે છે.

  16/17
 • દેવેન ભોજાણી દેવેન ભોજાણી આજે ટીવીની દુનિયામાં જાણીતું નામ છે. આ ટેલેન્ટડે કલાકાર હાલ ભાખરવડી નામની સીરિયલમાં જોવા મળી રહ્યા છે.

  દેવેન ભોજાણી
  દેવેન ભોજાણી આજે ટીવીની દુનિયામાં જાણીતું નામ છે. આ ટેલેન્ટડે કલાકાર હાલ ભાખરવડી નામની સીરિયલમાં જોવા મળી રહ્યા છે.

  17/17
 • loading...

ફોટોઝ વિશે

સપના ના વાવેતર...ડીડી ગુજરાતી પર આવતી આ ધારાવાહિકના નામથી કોઈ અજાણ નહીં હોય. શોભના દેસાઈનો આ ગુજરાતી શો ખૂબ જ લોકપ્રિય બન્યો હતો. આ કદાચ પહેલો એવો શો હતો જેની હિન્દી રી-મેક બની હતી.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK