Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > કેરળ વિધાનસભાની ચૂંટણીમાં ક્રિકેટર શ્રીસાન્તને BJPની ઉમેદવારી

કેરળ વિધાનસભાની ચૂંટણીમાં ક્રિકેટર શ્રીસાન્તને BJPની ઉમેદવારી

26 March, 2016 04:33 AM IST |

કેરળ વિધાનસભાની ચૂંટણીમાં ક્રિકેટર શ્રીસાન્તને BJPની ઉમેદવારી

કેરળ વિધાનસભાની ચૂંટણીમાં ક્રિકેટર શ્રીસાન્તને BJPની ઉમેદવારી


sreesanth


શ્રીસાન્તને ત્રિપુન્નિતુરા અથવા તિરુવનંતપુરમ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડવા ઉતારવામાં આવશે. BJPના પ્રેસિડન્ટ અમિત શાહ કેરળની મુલાકાતે આવે ત્યારે શ્રીસાન્ત તેમને મળે એવી શક્યતા છે. કેરળના મુખ્ય પ્રધાન ઓમન ચાંડીના વિશ્વાસુ સાથી બાબુ ૧૯૯૧થી સતત ત્રિપુન્નિતુરા બેઠક પરથી ચૂંટણી જીતી રહ્યા છે.

દિલ્હીની ર્કોટે ગયા વર્ષે શ્રીસાન્તને ૨૦૧૩ના ઇન્ડિયન પ્રીમિયર લીગના સ્પૉટ-ફિક્સિંગ કેસમાંથી દોષમુક્ત જાહેર કર્યા પછી શ્રીસાન્તે ઍક્ટિંગની કરીઅર શરૂ કરી અને આજે તે બિઝી ઍક્ટર છે. અત્યારે તે પૂજા ભટ્ટના પ્રોડક્શનની હિન્દી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. 


Whatsapp-channel Whatsapp-channel

26 March, 2016 04:33 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK