Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > INX Media case: ચિદંબરમને મળ્યા જામીન, 105 જેલમાં રહ્યા બાદ મળી રાહત

INX Media case: ચિદંબરમને મળ્યા જામીન, 105 જેલમાં રહ્યા બાદ મળી રાહત

04 December, 2019 11:08 AM IST | New Delhi

INX Media case: ચિદંબરમને મળ્યા જામીન, 105 જેલમાં રહ્યા બાદ મળી રાહત

પી ચિદંબરમ

પી ચિદંબરમ


INX Media caseમાં કોંગ્રેસના નેતા તેમજ દેશના પૂર્વ નાણાંમંત્રી પી. ચિદંબરમને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે તેમની ઈડીએ દાખલ કરેલા મામલામાં જામીન આપ્યા છે. સાથે સર્વોચ્ચ અદાલતે એ પણ કહ્યું છે કે, ચિદંબરમ પુરાવાઓ સાથે છેડછાડ નહીં કરે કે ન તો સાક્ષીઓને પ્રભાવિત કરશે. તેઓ આ મામલે નિવેદનો પણ નહીં આપે. સાથે મીડિયામાં કોઈ ઈન્ટરવ્યૂ પણ નહીં આપે.




Whatsapp-channel Whatsapp-channel

04 December, 2019 11:08 AM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK