Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે છ મહિલા પોસ્ટ ઑફિસનું ઉદ્ઘાટન

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે છ મહિલા પોસ્ટ ઑફિસનું ઉદ્ઘાટન

08 March, 2020 08:39 AM IST | Mumbai Desk

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે છ મહિલા પોસ્ટ ઑફિસનું ઉદ્ઘાટન

મુંબઈ રિજનના પોસ્ટ માસ્ટર જનરલ સ્વાતિ પાંડે દ્વારા આ પોસ્ટ ઑફિસનું ડિજિટલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

મુંબઈ રિજનના પોસ્ટ માસ્ટર જનરલ સ્વાતિ પાંડે દ્વારા આ પોસ્ટ ઑફિસનું ડિજિટલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.


આઠમી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને અનુલક્ષીને ભારતીય પોસ્ટ વિભાગે ગઈ કાલે છ મહિલા પોસ્ટ ઑફિસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ છ પોસ્ટ ઑફિસ વડાલા, હનુમાન રોડ, અંબેવાડી અને પી. એચ. કૉલોની જેવા જુદાં-જુદાં સ્થળે શરૂ કરાશે. ગઈ કાલે સવારે ૧૧.૦૦ વાગ્યે જીપીઓના પરિસરમાં મુંબઈ રિજનના પોસ્ટ માસ્ટર જનરલ સ્વાતિ પાંડે દ્વારા આ પોસ્ટ ઑફિસનું ડિજિટલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટનના દિવસે મહિલા પોસ્ટ ઑફિસની મુલાકાત લેનારા ગ્રાહકોમાં ૬૦ ટકા મહિલાઓ હતી. તસવીર : આશિષ રાજે 


Whatsapp-channel Whatsapp-channel

08 March, 2020 08:39 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK