Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તમે જોયા વડાપ્રધાન મોદીના હમશકલને? આવી છે તેમની લાઈફ

તમે જોયા વડાપ્રધાન મોદીના હમશકલને? આવી છે તેમની લાઈફ

13 May, 2019 09:22 PM IST | લખનઊ

તમે જોયા વડાપ્રધાન મોદીના હમશકલને? આવી છે તેમની લાઈફ

આ છે PM મોદીના હમશકલ(તસવીર સૌજન્યઃ PTI)

આ છે PM મોદીના હમશકલ(તસવીર સૌજન્યઃ PTI)


રાહુલ ગાંધીના હમશકલની સ્ટોરી બહાર આવ્યા બાદ હવે વડાપ્રધાન મોદીના હમશકલને જોઈને લોકો હેરાન છે. અભિનંદન પાઠક વડાપ્રધાન મોદી જેવા જ લાગે છે.

pm modi lookalike



(તસવીર સૌજન્યઃ PTI)


અભિનંદન પાઠક વડાપ્રધાન મોદી માટે પ્રચાર કરતા હતા પરંતુ હવે તેઓ કહે છે કે, હું રાહુલ ગાંધીને સપોર્ટ કરીશ. અભિનંદનના દેખાવીની સાથે તેના પોષાક, ચાલવાની સ્ટાઈલ, બોલવાની સ્ટાઈલ પણ વડાપ્રધાન જેવી જ છે. અભિનંદન પણ પોતાના ભાષણની શરૂઆત 'મિત્રોં'થી જ કરે છે.

pm modi lookalike(તસવીર સૌજન્યઃ PTI)


અભિનંદન પાઠક છેલ્લા પાંચ વર્ષથી લખનૌમાં રહે છે અને પૂજારી તરીકે કામ કરે છે. તેઓ ચાર વાર ચૂંટણીમાં ઉભા રહ્યા હતા. બે વાર મ્યુનિસિપલ માટે અને વિધાનસભા માટે. 2017માં તેઓ વિધાનસભા માટે ઉભા રહેવાના હતા પરંતુ તેની ઉમેદવારી રદ થઈ હતી.

આ પણ વાંચોઃ રાહુલ ગાંધી પર બનતા જોક્સથી શરમાઈને તેના હમશકલે પોતાનો લુક બદલી નાખ્યો

Whatsapp-channel Whatsapp-channel

13 May, 2019 09:22 PM IST | લખનઊ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK