Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > આ વેપારી માટે યોગ્ય ગર્લફ્રેન્ડ શોધી આપનારને મળશે ૧૭.૮ લાખની બક્ષિસ

આ વેપારી માટે યોગ્ય ગર્લફ્રેન્ડ શોધી આપનારને મળશે ૧૭.૮ લાખની બક્ષિસ

20 February, 2020 09:32 AM IST | Mumbai Desk

આ વેપારી માટે યોગ્ય ગર્લફ્રેન્ડ શોધી આપનારને મળશે ૧૭.૮ લાખની બક્ષિસ

આ વેપારી માટે યોગ્ય ગર્લફ્રેન્ડ શોધી આપનારને મળશે ૧૭.૮ લાખની બક્ષિસ


અમેરિકાના કૅન્સાસનો ૪૭ વર્ષનો વેપારી જેફ ગેભાર્ટ ઑનલાઇન ડેટિંગ કરીને કંટાળી ગયો છે. હવે તેને સ્થાયી ગર્લફ્રેન્ડ જોઈએ છે. ગેભાર્ટે પોતાને માટે ગર્લફ્રેન્ડનું સેટિંગ કરાવી આપે એવી વ્યક્તિને પચીસ હજાર ડૉલર (અંદાજે ૧૭.૮૮ લાખ રૂપિયા) બક્ષિસ આપવાની જાહેરાત કરી છે. જો મહિલા પોતે ગર્લફ્રેન્ડ બનવા નૉમિનેશન ભરે તો તેને પચીસ હજાર ડૉલરનું ઇનામ નહીં મળે. એ મહિલાઓએ પસંદગીની કતારમાં રહેવા માટે જેફની વેબસાઇટ પર સાઇનઅપ કર્યા બાદ ક્લિનિકલ સાઇકિયાટ્રિસ્ટના ઑનલાઇન સર્વેના જવાબ આપવાના રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2020 09:32 AM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK