ડેન્ગીના કેસ અને મૃત્યુના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે જેની સામે ચિકનગુનિયા અને મલેરિયાના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય કક્ષાના આરોગ્યપ્રધાન અબુ હાસમ ખાન ચૌધરીએ ગઈ કાલે સંસદમાં કહ્યું હતું કે ૨૦૧૦માં ડેન્ગીને કારણે દેશમાં કુલ ૧૧૦ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે ૨૦૧૧માં આ બીમારીએ ૧૬૯ લોકોનો ભોગ લીધો હતો.
આ વર્ષે ૧૫ નવેમ્બર સુધીમાં ડેન્ગીના કેસોની સંખ્યા લગભગ બમણી થઈ ગઈ હતી. ૨૦૧૧માં ડેન્ગીના કુલ ૧૮,૮૬૦ કેસ નોંધાયા હતા, જેની સામે આ વર્ષે ૧૫ નવેમ્બર સુધીમાં કુલ ૩૫,૦૬૬ કેસ નોંધાયા છે. માત્ર તામિલનાડુમાં જ ડેન્ગીને કારણે ૬૦નાં મોત થયાં છે એ પછી ૫૯ મોત મહારાષ્ટ્રમાં થયાં છે. તામિલનાડુમાં ડેન્ગીના સૌથી વધારે ૯૨૪૯ કેસ નોંધાયા હતા.
Mumbai Drug Case: મંત્રીના જમાઇને ન્યાયિક અટક, ડ્રગ્સ મામલ કરાઇ ધરપકડ
18th January, 2021 15:00 ISTPalghar Mob Lynching Case: મૉબ લિન્ચિંગ કેસમાં 89 આરોપીઓને મળ્યા જામીન
16th January, 2021 17:26 ISTCOVID-19 Cases in India: નોંધાયા 20 હજારથી વધુ સંક્રમિત, 279 લોકોનું મૃત્યુ
28th December, 2020 11:21 ISTVJ Chitra Suicide Case: આત્મહત્યા માટે ઉશ્કેરવા બદ્દલ એક્ટ્રેસના પતિની ધરપકડ
15th December, 2020 12:33 IST