Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આલ્ફા માર્કેટમાં પાછા આવી ગયેલા ગેરકાયદે સ્ટોલ્સ પર ફરી BMCનો હથોડો

આલ્ફા માર્કેટમાં પાછા આવી ગયેલા ગેરકાયદે સ્ટોલ્સ પર ફરી BMCનો હથોડો

23 January, 2021 10:38 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આલ્ફા માર્કેટમાં પાછા આવી ગયેલા ગેરકાયદે સ્ટોલ્સ પર ફરી BMCનો હથોડો

ફરી લાગેલા ગેરકાયદે સ્ટોલ પર ગઈ કાલે કરવામાં આવી કાર્યવાહી

ફરી લાગેલા ગેરકાયદે સ્ટોલ પર ગઈ કાલે કરવામાં આવી કાર્યવાહી


વિલે પાર્લે (વેસ્ટ)માં આવેલી આલ્ફા માર્કેટમાં ગયા અઠવાડિયે ૨૦૦ ગેરકાયદે દુકાનો પર પ્રશાસને કાર્યવાહી કર્યા બાદ ફરી કેટલાક સ્ટોલ્સ પાછા આવી ગયા હતા જેથી ફરી ગઈ કાલે બપોરે પ્રશાસન દ્વારા કાર્યવાહી હાથ ધરી લાગેલા પચ્ચીસથી પણ વધુ ગેરકાયદે સ્ટોલ્સને ડિમોલિશ કરવામાં આવ્યા હતા. સુધરાઈની કાર્યવાહી વખતે હાજર રહેલાં સ્થાનિક નગરસેવિકાએ રહેવાસીઓને આશ્વાસન આપ્યું હતું કે ‘તમને રસ્તા પરથી પસાર થવા માટે પૂરતી જગ્યા મળશે અને એના માટે અમે સતત ડિમોલિશન ડ્રાઇવ ચાલુ રાખીશું જેથી ખુલ્લી જગ્યા પર લાગતા ગેરકાયદે સ્ટોલ્સને કાયમી ધોરણે હટાવી શકાય.’


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2021 10:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK