Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > માત્ર પાછલા વ્હીલ પર 81 કિલોમીટર સાઇકલ ચલાવીને બનાવ્યો વિક્રમ

માત્ર પાછલા વ્હીલ પર 81 કિલોમીટર સાઇકલ ચલાવીને બનાવ્યો વિક્રમ

17 October, 2019 10:22 AM IST | અમેરિકા

માત્ર પાછલા વ્હીલ પર 81 કિલોમીટર સાઇકલ ચલાવીને બનાવ્યો વિક્રમ

એક પૈડા પર સાઇકલ ચલાવવાનો રેકૉર્ડ બનાવ્યો આ ભાઈએ

એક પૈડા પર સાઇકલ ચલાવવાનો રેકૉર્ડ બનાવ્યો આ ભાઈએ


અમેરિકાના મૅરિલૅન્ડમાં રહેતા ૫૬ વર્ષના રિચ ફ્લૅનૅગન નામના ભાઈએ એક પૈડા પર સાઇકલ ચલાવવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. રિચે માત્ર એક પૈડા પર બૅલૅન્સ કરીને લગાતાર સાઇકલ ચલાવી હતી અને રેકૉર્ડ પણ બનાવ્યો હતો. આમ તો રિચભાઈની મંશા ૧૦૦ માઇલ એટલે કે લગભગ ૧૬૦ કિલોમીટર સુધી પાછલા વ્હીલ પર સાઇક્લિંગ કરવું હતું, પરંતુ અધવચ્ચે એટલા જોરથી પવનનો વાયરો ફૂંકાયો કે તેનું બૅલૅન્સ ૫૦.૫ માઇલ પર હતો ત્યારે લથડ્યું.

આ પણ વાંચો : લ્યો બોલો, હૅન્ગઓવર ઉતારવા માટે યુવક ચાલતો ફ્રાન્સ પહોંચી ગયો



જોકે આ માઇલસ્ટોન પણ રેકૉર્ડ બનાવવા માટે પૂરતો હતો કેમ કે પાછલા વ્હીલ પર આટલું લાંબુ સાઇક્લિંગ હજી સુધી કોઈ કરી શક્યું નથી.


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2019 10:22 AM IST | અમેરિકા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK