ફુડ યાત્રા એપિસોડ 4ઃ સુરતનો લોચો ચાખ્યા પછી લાગે કે લાઇફમાં લોચા પણ સારા હોઇ શકે છે

Published: 23rd December, 2019 18:33 IST

હુરટની વાટ ઠટી હોય ટારે લોચાની વાટ ટો કરવી જ પડે.  ખમણ બનતા વાર લાગી અને લોકોને લોચાથી જ ચલાવી લીધું એવી વાતો સુરતનાં લોચા વિશે થતી રહે છે. આ ડિશ માત્રને માત્ર સુરતમાં મળતી હવે તો સુરતી લોચો મુંબઇ સુધી પહોંચ્યો પણ એ પણ અઢળક વેરાયટીઝ સાથે.

 
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK