હુરટની વાટ ઠટી હોય ટારે લોચાની વાટ ટો કરવી જ પડે. ખમણ બનતા વાર લાગી અને લોકોને લોચાથી જ ચલાવી લીધું એવી વાતો સુરતનાં લોચા વિશે થતી રહે છે. આ ડિશ માત્રને માત્ર સુરતમાં મળતી હવે તો સુરતી લોચો મુંબઇ સુધી પહોંચ્યો પણ એ પણ અઢળક વેરાયટીઝ સાથે.
23 December, 2019 06:33 IST |

ADVERTISEMENT