Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > આ રીતે બનાવો ચટપટા પટેટો બૉલ્સ

આ રીતે બનાવો ચટપટા પટેટો બૉલ્સ

26 February, 2019 02:01 PM IST |
ધર્મિન લાઠિયા

આ રીતે બનાવો ચટપટા પટેટો બૉલ્સ

પોટેટો બૉલ્સ

પોટેટો બૉલ્સ


આજની વાનગી

સામગ્રી



* ૫૦૦ ગ્રામ બટાટા


* ૫૦ ગ્રામ રાજગરાનો લોટ

* એક લીંબુ


* આદું અને લીલાં મરચાંની પેસ્ટ

* મીઠુ સ્વાદ અનુસાર

આ પણ વાંચો : રાજસ્થાની ટેસ્ટી દાળ ઢોકળી ખાઓ, આંગળીઓ ચાટતા રહી જશો

રીત

બટાટાને બાફી એની છાલ કાઢીને છૂંદો કરવો. એમાં મીઠું, રાજગરાનો લોટ, લીંબુનો રસ અને આદું-મરચાંની પેસ્ટ ઉમેરી બરાબર મસળીને મિક્સ કરી દેવા. હવે એનાથી નાના-નાના બૉલ્સ બનાવીને તેલ મૂકીને તળી એવા અને ગરમ-ગરમ સર્વ કરવા.

Whatsapp-channel Whatsapp-channel

26 February, 2019 02:01 PM IST | | ધર્મિન લાઠિયા

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK