Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > ખાસ સ્ત્રીઓ માટે ક્રિસ્ટલ સ્ટડેડ iPhone 4

ખાસ સ્ત્રીઓ માટે ક્રિસ્ટલ સ્ટડેડ iPhone 4

04 December, 2012 07:57 AM IST |

ખાસ સ્ત્રીઓ માટે ક્રિસ્ટલ સ્ટડેડ iPhone 4

ખાસ સ્ત્રીઓ માટે ક્રિસ્ટલ સ્ટડેડ iPhone 4







ગ્રેસોએ લક્ઝરી અને ટેક્નૉલૉજીનો સમન્વય એવા આ આઇફોનને ૨૦૦ વર્ષ જૂના આફ્રિકન બૅકવુડના કેસમાં રાખ્યો છે, જે ખૂબ જ દુર્લભ લાકડું છે. આ કેસ પર ૩૭ વાઇટ ડાયમન્ડ્સ અને ૧૮ કૅરેટ સોનાના ઍપલના લૉગો મઢવામાં આવ્યો છે. ફ્રેમ પ્લૅટિનમ અને પિન્ક ગોલ્ડમાંથી બનેલી છે અને આઇફોનનું આ વર્ઝન લિમિટેડ એડિશન છે.

કિંમત : આશરે ૨,૦૦,૦૦૦ રૂપિયા

વધુ વિગતો માટે www.gresso.comપર ચેક કરો.


Whatsapp-channel Whatsapp-channel

04 December, 2012 07:57 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK