મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ સમજવાની કોશિશ કરીએ કે હોશિયાર વ્યક્તિઓ પણ કેમ અચાનક આવું વર્તન કરતી હોય છે
પ્રતીકાત્મક તસવીર
સામે રિપોર્ટનાં કાગળિયાં પડ્યાં હોય, ડૉક્ટરે કન્ફર્મ કરી દીધું હોય કે વ્યક્તિને આ રોગ છે ત્યારે કેટલાક લોકોમાં આ પ્રકારનું રીઍક્શન જોવા મળતું હોય છે. તેઓ માનવા તૈયાર જ નથી હોતા
કે તેમને કોઈ રોગ છે. એટલે ઇલાજ કરાવવામાં પણ વાર લગાડે છે કે વ્યવસ્થિત રીતે ઇલાજ પર ધ્યાન આપતા નથી. આ અસ્વીકારનો જે તબક્કો વ્યક્તિના જીવનમાં આવે છે એને આજે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ સમજવાની કોશિશ કરીએ કે હોશિયાર વ્યક્તિઓ પણ કેમ અચાનક આવું વર્તન કરતી હોય છે




