ભારતમાં આંખના સ્વાસ્થ્યને લઈને જોઈએ એટલી જાગૃતિ નથી એને કારણે પ્રિવેન્ટ થઈ શકે અને અસરકારક સારવાર થઈ શકે એવા રોગોથી પણ દૃષ્ટિહીનતા આવે છે.
પ્રતીકાત્મક તસવીર
દૃષ્ટિ નબળી પાડતા મોટા ભાગના રોગો સાઇલન્ટ્લી વધતા હોય છે. એનાં લક્ષણો શરૂઆતમાં દેખાતાં નથી અને જ્યારે ખબર પડે ત્યારે મોડું થઈ ચૂક્યું હોય છે. ભારતમાં આંખના સ્વાસ્થ્યને લઈને જોઈએ એટલી જાગૃતિ નથી એને કારણે પ્રિવેન્ટ થઈ શકે અને અસરકારક સારવાર થઈ શકે એવા રોગોથી પણ દૃષ્ટિહીનતા આવે છે. આજે જાણીએ ભારતીયોમાં સૌથી વધુ બ્લાઇન્ડનેસ નોતરનારી મુખ્ય ચાર કૉમન તકલીફો વિશે, જેમાં સમયસર સારવાર દૃષ્ટિ ચોક્કસપણે બચાવી શકે છે