° °

આજનું ઇ-પેપર
Monday, 14 June, 2021


જવેરિયનનું જીવન મિક્સચર છે એક વિશ્વાસપાત્ર આયુર્વેદિક ઔષધી છે પેટના તમામ દર્દોને દૂર કરવા માટે

07 May, 2021 04:50 PM IST | Mumbai | Partnered Content

જવેરિયનનું જીવન મિક્સચર છે એક વિશ્વાસપાત્ર આયુર્વેદિક ઔષધી છે પેટના તમામ દર્દોને દૂર કરવા માટે

જવેરિયનનું જીવન મિક્સચર એકદમ અસરકારક ઔષધીઓ જેવી કે હરીતકી, જાયફળ, પૂદિના તેલ, કપુર, હિંદ, પિંપલી, પુદીના સત, અજમા સતનું મિશ્રણ છે

જવેરિયનનું જીવન મિક્સચર એકદમ અસરકારક ઔષધીઓ જેવી કે હરીતકી, જાયફળ, પૂદિના તેલ, કપુર, હિંદ, પિંપલી, પુદીના સત, અજમા સતનું મિશ્રણ છે

એમ એચ જવેરિયન એન્ડ સન્સ સતત એવી આયુર્વેદ દવાઓ બનાવતા રહે છે જે સારું સ્વાસ્થ્ય ને રોગ પ્રતિકારક શક્તિ ઘડવામાં મદદ કરે. તેઓ આ હેતુ તેમની હર્બલ પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણીથી અને ખાસ કરીને તેમની ફ્લેગશીપ પ્રોડક્ટ જવેરિયન્સ જીવન મિક્સચરથી પાર પાડી રહ્યા છે.

જવેરિયનનું જીવન મિક્સચર એકદમ અસરકારક ઔષધીઓ જેવી કે હરીતકી, જાયફળ, પૂદિના તેલ, કપુર, હિંદ, પિંપલી, પુદીના સત, અજમા સતનું મિશ્રણ છે. આ મિક્સચર આ આઠ બહુ જ પ્રભાવી અને શક્તિશાળી આયુર્વેદિક સામગ્રીઓથી બન્યુ છે જે મજબુત પાચનશક્તિ બનાવે છે ને આપણા શરીરને કોઇપણ પ્રકારના પેટના દર્દોથી બચાવે છે.

તંદુરસ્ત પેટનું મહત્વ

આપણે યાદ રાખવું જોઇએ કે સ્વસ્થ પેટ એ કોઇની પણ રોગપ્રતિકારક શક્તિ માટે બહુ જરૂરી છે. સ્વાસ્થ્યમાં મોટાભાગના અસંતુલન નબળા પાચનતંત્રનું જ પરિણામ હોય છે. આ માટે પાચનતંત્ર સારું હોય અને પાચન ક્રિયા મજબુત હોય તે ખોરાકમાંથી પોષણ મેળવવા માટે બહુ અનિવાર્ય છે અને માટે જ દરેકે કોઇપણ પ્રકારનો અપચો કે અપુરતું પાચન ટાળવા જોઇએ. જવેરિયનનું જીવન મિક્સચર એક ટ્રાયડ અને ટેસ્ટેડ ઉપાય છે જેનાથી સારું પાચન થાય છે.

જવેરિયનનું જીવન મિક્સચર તમારા પાચનને મદદરૂપ થાય છે

શરીરની સંકુલતાને સમજવી અગત્યની છે અને તે જાણવું પણ જરૂરી છે કે આપણું શરીર ખાસ કરીને આપણા પેટમાં અનેક પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમ્સ હોય છે. અંદાજે 65-70% જેટલા કોષ જે આપણા પેટમાં હોય છે તે આપણી રોગપ્રતિકારક શક્તિ પર અસર કરે છે. આ કોષ અથવા તો માઇક્રોબિયોમ્સ આપણા પેટમાં એક સંવાદ રચે છે અને આપણી રોગપ્રતિકારક શક્તિને  પોથોજેન્સ અને ટોક્સિન્સને યોગ્ય રીતે પ્રતિભાવ આપતાં શીખવે છે. આ બાયોલિજિક પ્રક્રિયા નિયત કરે છે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ આપણા પેટના દર્દ માટે જવાબદાર પેરસાઇટ્સ, વાઇરસ અને બેક્ટિરિયા જેવા ફોરેન બોડીઝ સાથે લડવા કેટલી તૈયાર છે. જવેરિયનનું જીવન મિક્સચર પાચનમાં, ટોક્સિન્સ અને પેથોગોન્સને ખતમ કરવામાં મદદ કરે છે જે પેટના દર્દનું મૂળ કારણ છે. તે એસિડીટીને મંદ પાડે છે તથા આંતરડાની અકળામણમાં રાહત આપે છે તથા મળત્યાગમાં પણ કરેક્શન કરે છે.

જવેરિયનના જીવન મિક્સચરના લાભ

જવેરિયનનું જીવન મિક્સચર બહુ જ લાભદાયી છે તથા નીચેના દર્દમાં રાહત આપે છે

– અપચો
– પેટના કોમન ક્રુમી
– IBS – ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ

– IBD – ઇરિટેબલ બોવેલ ડિસિઝ
– ગેસ અને ગ્રિપિંગ
– પેટમાં બળતરા

કંપની વિશે

1910માં તેની સ્થાપના થઇ હતી, એમ એચ જવેરિયન એન્ડ સન્સ ભારતની સૌથી જુની અને વિશ્વાસુ પ્રતિષ્ઠિત આયુર્વેદિક ફર્મ છે. તે આયુર્વેદના સત્યો અને આધુનિક વૈજ્ઞાનિક રિસર્ચ પર આધાર રાખે છે તથા એમએચજેની આર એન્ડ ડી ટીમે આ આધારે જ તેમનાં તમામમ આયુર્વેદિક ફોર્મ્યુલા તૈયાર કર્યા છે. કંપની ‘બેટર હેલ્ત અને બેટર ટુમોરો’ના વિઝન પર જ વિકાસ કરી રહી છે. બ્રાન્ડ ઇચ્છે છે કે તેઓ આયુર્વેદિક ઔષધીઓનો ઉપોયગ કરી તેના હકારાત્મક પરિણામોને આગળ ધપાવે. આ આયુર્વેદિક દવાઓ 100 ટકા સલામત છે અને તેની કોઇ આડ અસર નથી. તેમની બધી જ પ્રોડક્ટ્સ પર હજારો ભારતીયો અને વિદેશમાં (50થી વધુ દેશોમાં) રહેનારોને વિશ્વાસ છે. તેની ફ્લેગશીપ પ્રોડક્ટ જવેરિયનનું જિવન મિક્સચર પેટના તમામ ઇન્ફેક્શન અને દર્દોને સાજા કરવા માટે પ્રચલિત છે અને ખૂબ સફળ છે.

જવેરિયનનું જીવન મિક્ચર એક એવું ઉત્પાદન છે જેનું સેવન કોઇપણ કરી શકે છે, બે વર્ષનું બાળક પણ અને મોટેરાં પણ. સ્વસ્થ પેટ સ્વસ્થ જીવન એ જ કંપનીનો સિદ્ધાંત છે.

07 May, 2021 04:50 PM IST | Mumbai | Partnered Content

અન્ય લેખો

હેલ્થ ટિપ્સ

સમય સે પહલે પ્યુબર્ટી?

ઇટાલિયન જર્નલ ઑફ પીડિયાટ્રિક્સમાં છપાયેલા અભ્યાસ મુજબ ગયા વર્ષે લૉકડાઉન દરમ્યાન અર્લી પ્યુબર્ટીના કેસમાં બમણો વધારો જોવા મળ્યો છે. ભારતીય પરિપ્રેક્ષ્યમાં પણ સ્થિતિ લગભગ એવી જ છે ત્યારે પ્રિકૉશ્યસ પ્યુબર્ટી પાછળનાં કારણો આજે સમજવાની કોશિશ કરીએ

11 June, 2021 02:28 IST | Mumbai | Jigisha Jain
હેલ્થ ટિપ્સ

પ્રિ-ડાયાબેટિક સ્ટેજમાં ભાત કેટલો ખાવો?

મારો પ્રશ્ન એ છે કે મેં સાંભળ્યું છે કે ભાત ખાવાથી શુગર વધે છે - શું એ સત્ય છે? હું તો વર્ષોથી ભાત ખાઉં છું અને એ જ મારું મેઇન ડાયટ છે.

09 June, 2021 01:18 IST | Mumbai | Yogita Goradia
હેલ્થ ટિપ્સ

ડાયાબિટીઝને કારણે કિડની ક્યારે બગડે?

ડાયાબિટીઝ તો મને પણ છેલ્લાં ૧૦ વર્ષથી છે. શું મારી પણ કિડની ખરાબ થઈ રહી હશે? કયાં લક્ષણો દ્વારા ખબર પડે કે મારી કિડની ખરાબ થઈ રહી છે. આ સિવાય બીજું શું ધ્યાન રાખવું એ પણ જણાવશો.

02 June, 2021 12:46 IST | Mumbai | Dr. Meeta Shah

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK