આમ તો શાકભાજી અને ફળોના રસને હેલ્ધી નથી ગણવામાં આવતા, પરંતુ ડાયટની દૃષ્ટિએ ABC જૂસ એટલે કે ઍપલ, બીટરૂટ અને કૅરટનો જૂસ સૌથી લોકપ્રિય ડ્રિન્ક છે. સેલિબ્રિટીઝ અને ફિટનેસ ફ્રીક લોકો પણ તેમની ડાયટમાં સૌથી જૂનો વાઇરલ જૂસ સામેલ કરવા લાગ્યા છે.
ઑલટાઇમ હિટ ABC જૂસ દરરોજ પીઓ તો શું થાય?
આમ તો શાકભાજી અને ફળોના રસને હેલ્ધી નથી ગણવામાં આવતા, પરંતુ ડાયટની દૃષ્ટિએ ABC જૂસ એટલે કે ઍપલ, બીટરૂટ અને કૅરટનો જૂસ સૌથી લોકપ્રિય ડ્રિન્ક છે. સેલિબ્રિટીઝ અને ફિટનેસ ફ્રીક લોકો પણ તેમની ડાયટમાં સૌથી જૂનો વાઇરલ જૂસ સામેલ કરવા લાગ્યા છે. આજે એક્સપર્ટ પાસેથી જાણીએ આ ત્રણ ચીજોનો રસ કઈ રીતે સ્વાસ્થ્યવર્ધક બને છે



