Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મચ્છરોનો ફેવરિટ સાબુ તો નથી વાપરતાને તમે?

એક સર્વેક્ષણ કહે છે કે કેટલીક સુગંધ મચ્છરોને આકર્ષે છે અને એ પણ મચ્છર કરડવાનું એક કારણ હોઈ શકે છે. અત્યારે મચ્છરોનો ઉપદ્રવ સાતમા આસમાન પર છે ત્યારે મચ્છરો કરડવાનાં અને ન કરડવાનાં કારણોથી લઈને એમાં સુગંધનો કેવો રોલ હોય છે એ જાણી લો

24 July, 2024 11:40 IST | Mumbai | Laxmi Vanita

ચોમાસામાં જરૂરી છે પગને ગરમ રાખવા

સતત ઠંડા રહેતા પગ તમારા રક્તપરિભ્રમણને, પાચનશક્તિને અને રોગપ્રતિકારક શક્તિને પ્રભાવિત કરે છે. એને ગરમાટો આપીને ઘણી સમસ્યાઓને આવતી અટકાવી શકાય છે

24 July, 2024 07:50 IST | Mumbai | Darshini Vashi

પુસ્તક કે ઈ-બુક વાંચતા હો તો રૂમમાં લાઇટ ક્યાં પડવી જોઈએ એ જાણી લો

ડીમ લાઇટ કે લગભગ અંધારું હોય ત્યારે રૂમમાં સાવ અંધારુ હોય એ ઠીક નથી. લાઇટ મોબાઇલ પર પડતી હોવી જોઈએ, તમારી આંખ પર નહીં

24 July, 2024 07:40 IST | Mumbai | Dr. Himanshu Mehta

રોજ ૧ પ્લમ ૪ વીક સુધી ખાઓ તો કૉલેસ્ટરોલ ઓછું થાય ખરું?

જાણીએ આ ઈસ્ટ-યુરોપિયન મૂળનું ફળ હકીકતમાં કેટલું ફાયદાકારક છે

23 July, 2024 12:18 IST | Mumbai | Heena Patel


અન્ય આર્ટિકલ્સ

પ્રતીકાત્મક તસવીર

રાત્રે જલદી જમે તે નીરોગી રહે

તમારે જો સ્વસ્થ રહેવું હોય તો ટાઇમ મૅનેજ કરતાં શીખીને રાતનું ભોજન સાત વાગ્યા સુધીમાં પતાવી દેવું જરૂરી છે

22 July, 2024 07:42 IST | Mumbai | Heena Patel
દેશી લાલ કરમદાં

દેશી કરમદાં પણ છે કમાલનાં ગુણકારી

લાલ રંગનાં ખટમીઠાં ફળ કરવંદાં કે કરમદાં જેટલાં ગુણકારી છે એટલાં પ્રચલિત નથી. ચાલો આયુર્વેદ નિષ્ણાત પાસેથી જાણીએ આ દેશી ફળના ગુણધર્મો અને ફાયદા

19 July, 2024 11:05 IST | Mumbai | Sameera Dekhaiya Patrawala
પ્રતીકાત્મક તસવીર

સાંભળી લો વડીલો! પડશો તો કામથી જશો, કાળજી રાખશો તો સુખેથી જીવશો

સિરિયસ ફ્રૅક્ચરને કારણે સારવાર પછી પણ પર્મનન્ટ ડિસેબિલિટી રહી જાય એવું બને છે. એટલે જો તમે ડેઇલી રૂટીનમાં જ કેટલીક નાની-નાની વસ્તુનું ધ્યાન રાખશો તો સિરિયસ ફ્રૅક્ચરથી બચી શકો છો

19 July, 2024 09:15 IST | Mumbai | Heena Patel


ફોટો ગેલેરી

Swasthyasan: એકાગ્રતા વધારવી છે? તો દરરોજ કરજો ‘વૃક્ષાસન’, જાણી લો અન્ય ફાયદા

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘વૃક્ષાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા અને કેટલી વાર સુધી ક્યાં રોકાઈ શકાય છે. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.
25 July, 2024 01:15 IST | Mumbai | Rachana Joshi

સમન્થા રૂથ પ્રભુએ શેર કરેલ પોસ્ટ

પેડિક્યૉરમાં વપરાતું કેમિકલ ફેફસાંની સફાઈમાં વાપરવાનું?

સાઉથની ઍક્ટ્રેસ સમન્થા રુથ પ્રભુએ વાઇરલ ઇન્ફેક્શન માટે હાઇડ્રોજન પેરોક્સાઇડવાળું નેબ્યુલાઇઝેશન લેવું જોઈએ એવી હિમાયત કરતાં સોશ્યલ મીડિયા પર ડિબેટ ફાટી નીકળી છે

12 July, 2024 08:18 IST | Mumbai | Laxmi Vanita
પ્રતીકાત્મક તસવીર

બૅક્નેની બળતરાથી કેમ બચશો?

આજે જાણીએ આ બૅક્નેનું અંગત-અંગત

11 July, 2024 07:16 IST | Mumbai | Sameera Dekhaiya Patrawala
પ્રતીકાત્મક તસવીર

હાલમાં જોવા મળતા અસામાન્ય તાવના પ્રકોપ અને એની દેશી સારવાર જાણી લો

અશક્તિને કારણે વ્યક્તિ માટે પોતાની રૂટીન ઍક્ટિવિટી કરવાનું આકરું થઈ પડતું હોય છે

11 July, 2024 06:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

Wellness Wise: પાચન સંબંધિત સમસ્યાઓ ટાળવી હોય તો કરો આ સરળ ઉપાય

Wellness Wise: પાચન સંબંધિત સમસ્યાઓ ટાળવી હોય તો કરો આ સરળ ઉપાય

મિડ-ડે ડૉટ કૉમની વિશેષ પેશકશ `વેલનેસ વાઇઝ`ના પહેલાં એપિસોડમાં ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડૉ. રોનક અજમેરાએ ઘણા બધા ખુલાસા કર્યા. તેમણે જણાવ્યું કે કઈ રીતે તમે તમારા પેટનું ધ્યાન રાખી આખા શરીરને પણ અન્ય બીમારીઓથી બચાવી શકો છો. આ ઉપરાંત લાઇફસ્ટાઇલ અને અન્ય પાસાંઓનું ધ્યાન રાખી કઈ રીતે પાચન સંબંધિત સમસ્યાઓ ટાળી શકો છો. જુઓ આ ખાસ સિરીઝનો પહેલો ઇન્ટરવ્યૂ ગુજરાતી મિડ-ડેની વેબસાઇટ અને યુટ્યુબ ચેનલ પર.

26 June, 2024 08:22 IST | Mumbai

X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK