Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



મેક્સિકન હૉટ ચૉકલેટ

08 December, 2018 12:04 PM IST |

મેક્સિકન હૉટ ચૉકલેટ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજની વાનગી - ધર્મિન લાઠિયા

સામગ્રી



  • ૧ ટેબલ-સ્પૂન કોકો
  • અડધો ટી-સ્પૂન તજનો ભૂકો
  • ૧ ટેબલ-સ્પૂન ખાંડ
  • ૪ કપ દૂધ
  • ૪ ટીપાં વૅનિલા ઍસેન્સ
  • ૧૦૦ ગ્રામ ક્રીમ

રીત

એક બોલમાં કોકો, તજનો ભૂકો અને ખાંડ ભેગું કરવું ૧ કપ દૂધ ગરમ કરી એમાં કોકો નાખી બરાબર મિશ્રણ કરવું, હલાવતાં રહેવું એમાં બાકીનું દૂધ નાખી ધીમા તાપે ઊકળવા દેવું વૅનિલા ઍસેન્સ અને ક્રીમ નાખવાં. બીટરથી બીટ કરી પીરસવું.


Whatsapp-channel Whatsapp-channel

08 December, 2018 12:04 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK