Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



આ રીતે ઘરે બનાવો ચાટ મસાલો

15 August, 2019 01:40 PM IST | મુંબઈ ડેસ્ક
ધર્મિન લાઠિયા - આજની વાનગી

આ રીતે ઘરે બનાવો ચાટ મસાલો

ચાટ મસાલો

ચાટ મસાલો


આજની વાનગી

 



સામગ્રી
☞ ૫૦ ગ્રામ ધાણા
☞ ૨૫ ગ્રામ જીરું
☞ ૧૦ ગ્રામ તજ
☞ ૧૦ ગ્રામ કાશ્મીરી મરચું
☞ ૧ ટેબલસ્પૂન સંચળ પાઉડર
☞ ૧ ટેબલસ્પૂન મરી પાઉડર
☞ બે ટેબલસ્પૂન અનાર દાણા પાઉડર
☞ ૧ ટીસ્પૂન હિંગ


રીત
બધી જ સામગ્રીને ધીમા તાપે સુગંધ આવે ત્યાં સુધી શેકવી. ઠંડી કરી મિક્સરમાં પીસી લેવું. ઍરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રિજમાં ૬ મિહના સુધી સાચવી શકાય.

આ પણ વાંચો : નેહા ભાનુશાલી: જિંદગીના દરેક મુકામ પર સંઘર્ષ કરીને મેળવી સફળતા


Whatsapp-channel Whatsapp-channel

15 August, 2019 01:40 PM IST | મુંબઈ ડેસ્ક | ધર્મિન લાઠિયા - આજની વાનગી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK